પ્રતિકાત્મક તસવીર
અમરેલીઃ ફરી એક વખત ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓના ગ્રુપમાં અશ્લિલ મેસેજ પોસ્ટ થયા છે. ભાજપના ગ્રુપમાં અશ્લીલ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. અમરેલી ભાજપના ગ્રુપમાં કોઈ સભ્યએ બિભત્સ વીડિયો મુકતાં આગેવાનો શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયા હતા. આ ગ્રુપમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા, પૂર્વ ધારાસભ્ય મનસુભભાઈ ભુવા સહિત અનેક મહિલા આગેવાનો પણ છે.
વીટીપી બીજેપી સંગઠન નામના વોટ્સએપ ગ્રુપમાં આ વીડિયો પોસ્ટ કરાયો હતો. વીડિયો પોસ્ટ થયા બાદ ગ્રુપમાં તહેલકો મચી ગયો હતો.જો કે થોડી જ મીનિટોમાં આ વીડિયો ડિલિટ કરી દેવાયો હતો પરંતુ તેનો સ્ક્રીન શોટ ફરતો થઈ ગયો હતો. અગાઉ પણ આવા બનાવો સામે આવ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03