ચીની નવા વર્ષની ઉજવણીમાં ફાયરિંગ
કેલિફોર્નિયાઃ મોન્ટેરી પાર્કમાં લૂનરના નવા વર્ષની ઉજવણી દરમિયાન ગોળીબાર થયો હોવાના સમાચાર સામે આવ્યાં છે, જેમાં 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 16 થી વધુ લોકો ઘાયલ થયા છે. અહેવાલો અનુસાર, કેલિફોર્નિયાના મોન્ટેરી પાર્કમાં ગોળીબાર થતા દોડધામ મચી હતી.
લૂનરના નવા વર્ષ નિમિત્તે હજારો લોકો ત્યાં એકઠા થયા હતા. ત્યાં આ ફાયરિંગની ઘટના ઘટી હતી.પોલીસે હજુ સુધી આ અંગે કોઈ માહિતી આપી નથી. માર્યા ગયેલા લોકોમાં એક મહિલા અને તેનો 6 મહિનાનો પુત્ર પણ સામેલ છે. ઉપરાંત ચીની મૂળના 17 વર્ષીય યુવકની પણ હત્યા કરવામાં આવી છે. પોલીસ ટૂંક સમયમાં જ આ અંગે નિવેદન જારી કરી શકે છે.
સ્થાનિક પોલીસના જણાવ્યાં અનુસાર આ ઘટના સમયે મોટા અવાજમાં મ્યુઝિક વાગતું હતું, તેથી લાંબા સમયથી ફટાકડા ફુટે છે કે ફાયરિંગ થઇ રહ્યું છે તે સમજાતું ન હતું. થોડા સમય બાદ ઘાયલ લોકો ભાગતા જોવા મળતા આ સત્ય સામે આવ્યું હતું. ઘટના સમયે હજારો લોકો હાજર હતા. તેથી મૃત્યુઆંક વધી શકે છે. અહીં બે દિવસનો તહેવાર ચાલી રહ્યો હતો. આ પહેલા પણ આ વિસ્તારમાં સ્થાનિક વ્હાઇટ સોસાયટી અને એશિયન સમુદાય વચ્ચે હિંસા થઇ ચૂકી છે. ગયા વર્ષે આવી જ એક ઘટનામાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતા
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Breaking News- મોદી સરકારે ભારતમાં કેનિડિયન નાગરિકોની એન્ટ્રી પર લગાવી દીધી રોક, વિઝા સેવા કરી બંધ | 2023-09-21 13:59:59
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
માનવસર્જિત આફત...ભરૂચના આલિયાબેટમાં હજુ પાણી નથી ઓસર્યા, અનેક દૂધાળા ઢોરના મોતથી પશુપાલકો બન્યાં લાચાર | 2023-09-21 10:20:32
કેનેડાના પીએમ ટ્રુડોએ ભારત બાદ હવે રશિયા સામે શિંગડા ભરાવ્યાં, કહી દીધી આ વાત | 2023-09-21 10:18:58
કેનેડા સાથે તણાવ વચ્ચે ભારતે ખાલિસ્તાની આતંકીઓ પર કસ્યો ગાળિયો, માહિતી આપનારને મળશે આટલું ઇનામ- Gujarat Post | 2023-09-20 23:07:19
ખાસ કરીને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓ સાવધાન રહેજો, શીખ ફોર જસ્ટિસે હિન્દુઓને કેનેડા છોડવા આપી ધમકી, ટ્રુડો હવે શું કરશે ? | 2023-09-20 22:02:44
કેનેડામાં ભારતીયોને ખાલિસ્તાનીઓએ આપી ધમકી, મોદી સરકારે કેનેડામાં રહેતા ભારતીયો માટે જાહેર કરી એડવાઇઝરી | 2023-09-20 16:07:32
ભારતમાં બની શકે છે અમેરિકન હથિયારો, પેન્ટાગોનના એક અધિકારીનું આ છે મોટું નિવેદન- Gujarat Post | 2023-09-20 10:07:22