અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) ની નવેમ્બર, 2020 યોજાનારી ચૂંટણી (Election 2020) માટેનાં ચક્રો ગતિમાન થઇ ચૂકયાં છે. તાજેતરમાં રાજ્ય ચૂંટણીપંચ (Election Commission) દ્વારા શહેરનું નવું સીમાંકન જાહેર કરાયું હતું. નવા સીમાંકન મુજબ અમદાવાદ (Ahmedabad) ના 48 વોર્ડ (48 Ward) અને 192 કોર્પોરેટર (192 Corporater) ની સંખ્યા યથાવત્ રાખવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજ્યમાં આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પણ સક્રિય થઈ છે. છેલ્લા થોડા સપ્તાહથી કેજરીવાલ (Arvind Kejriwal)ની આમ આદમી પાર્ટી(AAP)માં ગુજરાત (Gujarat)માં ગોપાલ ઈટાલિયા (Gopal Italia)ની અધ્યક્ષતામાં સારી કામગીરી કરી છે.
અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલા જ કોંગ્રેસમાં (Congress) ભંગાણ સર્જાયું છે. મંગળવારે કોંગ્રેસના કોર્પોરેટર (Congress Corporater Joins Aam Aadmi Party) આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. વિરાટનગર (Viratnagar)ના કોંગ્રેસના વર્તમાન કોર્પોરેટર ગીતાબેન પટેલે (Geetaben Patel) કોંગ્રેસનો પંજો છોડી આમ આદમી પાર્ટીનું ઝાડું પકડી લીધું હતું.
આપમાં સામેલ થયા બાદ તેમણે કહ્યું કે, ભાજપ (BJP) સામે કોંગ્રેસનું કંઈ ઉપજતું નથી.આમ આદમી પાર્ટીના દિલ્લી મોડેલથી (AAP Delhi Model) પ્રભાવિત થઈને કાર્યકર પરિવાર સાથે વિધિવત રીતે સામેલ થઈ છું.થોડા સમય પહેલા દાહોદ (Dahod)માં ગુજરાતી એક્ટ્રેસ કિરણ આચાર્ય (Actress Kiran Acharya)ની હાજરીમાં ભાજપના 50 કાર્યકરો આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા.
આમ હવે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય (Civic body Election) ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ત્રીજા મોરચા (Third Front) તરીકે પોતાના પગ મજબૂત કરી રહી છે. ગુજરાતના લોકો ત્રીજા મોરચાને સફળ બનાવશે કે પછી ભાજપ અથવા કોંગ્રેસને સાથ આપશે તે આગામી સમયમાં જ ખબર પડશે.
અમદાવાદ કોર્પોરેશનની કુલ 192 બેઠક પૈકી 96 બેઠક મહિના માટે અનામત જાહેર કરાઇ છે. અનુસૂચિત જાતિની 20 અનામત બેઠક પૈકી 10 બેઠક મહિલા અનામત, અનુસૂચિત જનજાતિની બે અનામત બેઠક પૈકી એક બેઠક મહિલા અનામત અને પછાત વર્ગની 19 અનામત બેઠક પૈકી 10 મહિલા અનામત જાહેર કરાઇ છે. શહેરમાં કુલ 116 અનામત બેઠક અને 76 સામાન્ય બેઠક જાહેર કરાઇ હોઇ આગામી સામાન્ય ચૂંટણીમાં નવા સીમાંકનના પગલે રસપ્રદ ચૂંટણી જંગ ખેલાશે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23