ગાંધીનગરઃ રાજ્યમાં નકલી ડોકટરો પર તવાઇ બોલાવ્યાં પછી હવે ગર્ભપાતની A-KARE KIT અને CLEAN KIT નું એમેઝોનના માધ્યમથી વેચાણ કરનારાઓ સામે તવાઇ બોલાવવામાં આવી છે ગર્ભપાત ગેરકાયદેસર હોવા છંતા કેટલાક લોકો તેની કીટ વેચી રહ્યાંની માહિતી મળી હતી. એક વર્ષમાં 800 થી વધારે ગર્ભપાતની કીટનું ઓનલાઇન એમેઝોનથી વેચાણ કરનાર આરોપી ઝડપાયો છે.
અમદાવાદમાં વિપુલ શૈલેષભાઈ પટેલના રહેણાંક પર દરોડા પાડી રૂપિયા 6 લાખની KIT જપ્ત કરાઇ છે. પાલનપુર અને મહેસાણામાં તંત્ર દ્વારા દરોડા પાડીને CLEEN KIT, ANTI PREG KIT જપ્ત કરાઇ છે લેબલ વગરનો Oxytcoin Injection નો મોટો જથ્થો જપ્ત કરાયો છે, રાજયવ્યાપી દરોડામા અંદાજે રૂપિયા દોઢ કરોડથી વધુ કિંમતની 24,363 કિટ નો જથ્થો જપ્ત કરાયો છે.
સરકારના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ગર્ભપાત, નાર્કોટીક્સ જેવા ડ્ર્ગ્સની દવાનું સોશિયલ સાઇટના માધ્યમથી વેચાણ કરનારા તત્વો સામે આકરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રાજ્યના અલગ અલગ શહેરોમાં દરોડા પાડીને દોઢ કરોડ રૂપિયાની કિંમતની ગર્ભપાતની કીટ જપ્ત કરવામાં આવી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ.એચ.જી.કોશિયાએ જણાવ્યું કે રાજયના નાગરિકોને ગુણવત્તા યુકત દવાઓ મળી રહે એ માટે રાજય સરકાર દ્વારા સતત મોનીટરીંગ કરવામા આવી રહ્યું છે દરોડા પણ પાડવામાં આવે છે. આ ગેરકાયદેસર કામમાં સંડોવાયેલ તમામ શખ્સો સામે ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારાની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી ચાલુ કરાઈ છે. નોંધનિય છે કે રાજ્યમાં હાલમાં જ નકલી ડોક્ટરો સામે મોટી કાર્યવાહી કરાઇ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29