અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ હવામાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ વધી ગયું છે.ચાર મુખ્ય શહેરો- અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં હવાની ગુણવત્તા (AQI - એર ક્વોલિટી ઈન્ડેક્સ) 180ને પાર કરી ગઈ છે. સવાર અને સાંજના સમયે તો આ AQI 200ને પણ પાર કરી જાય છે, જે અનહેલ્થી (બિનઆરોગ્યપ્રદ) ગણાય છે.
નવેમ્બર 2025માં AQIના આંકડા મુજબ, અમદાવાદ અને રાજકોટમાં છેલ્લાં પાંચ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. અમદાવાદમાં 19 નવેમ્બરે છેલ્લાં પાંચ વર્ષનો સૌથી વધુ AQI 194 નોંધાયો હતો. છેલ્લા 8 દિવસથી 200ની નજીક રહે છે. રાજકોટમાં 19 નવેમ્બરે સૌથી વધુ 197 AQI નોંધાયો, જે નવેમ્બર મહિનામાં છેલ્લા પાંચ વર્ષનો રેકોર્ડ છે.
સુરત અને વડોદરામાં પ્રદૂષણ વધ્યું છે. વડોદરામાં 17 નવેમ્બરે AQI 184 પર પહોંચ્યો હતો. ડૉક્ટરોએ વધતા પ્રદૂષણ અંગે લોકોને ચેતવ્યાં છે. તેમના કહેવા મુજબ, બાળકો, વૃદ્ધો અને ખાસ કરીને શ્વાસ (અસ્થમા) તથા હૃદયરોગના દર્દીઓને આ પ્રદૂષણથી વધારે નુકસાન થાય છે. પ્રદૂષણને કારણે દર્દીઓને છાતીમાં ભારેપણું, એલર્જી, છીંકો આવી શકે છે. ઘણા શ્વાસની બીમારીવાળા દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યાં છે. નાના બાળકોમાં ન્યુમોનિયાના કેસ વધી શકે છે અને શ્વાસની તકલીફો ધરાવતા લોકોને પણ જોખમ વધી રહ્યું છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
બુટલેગર કિશોર લંગડાના પૌત્રનો સી જી રોડ પર આતંક, રૂ. 1 કરોડની મસ્ટાંગ કારથી અકસ્માત સર્જીને ચાલકને માર્યો માર | 2026-09-03 18:57:33
અમદાવાદ એરપોર્ટ પર બેંકકોકથી આવેલા દંપત્તિ પાસેથી મળ્યો હાઇડોપોનિક્સ ગાંજો, જાણો વધુ વિગતો | 2026-09-02 19:53:09
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ રદ્દ કરાયો | 2026-09-02 18:11:38
વરસાદ ખેંચાતાં ખેડૂતો પાયમાલ: ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરીને દેવાં અને વીજબિલ માફ કરવા કોંગ્રેસની માગ | 2026-09-02 17:57:27
જૂનાગઢ-પોરબંદરમાં રૂ. 351 કરોડના દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા, મુખ્ય સૂત્રધાર દોઢ વર્ષે ઝડપાયો | 2026-08-31 20:13:39
રાજકોટમાં વૃદ્ધા સાથે બળાત્કાર બાદ હત્યાનો કેસઃ રિક્ષા પરના બાજ અને ઢીંગલીના નિશાનથી હિસ્ટ્રીશીટર ઝડપાયો | 2026-08-29 17:40:57
રાજકોટમાં ડિવોર્સી સાથે લિવ- ઈનમાં રહેતા ભાજપના પાટીદાર અગ્રણીનું 12માં માળેથી કૂદીને રહસ્યમય મોત | 2026-08-25 16:52:13
રાજકોટ અને મોરબીમાં ઇન્કટેક્સના દરોડા, વિદેશમાં સંપત્તિના પુરાવા અને કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો ઝડપાયા | 2026-08-19 09:40:22