નવી દિલ્હીઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઇ ચુકી છે સુરત કોર્પોરેશનમાં મોટા વિજય પછી હવે ગાંધીનગર પર આપની નજર છે કોર્પોરેશનની ચૂંટણીમાં આપના ઉમેદવારો પ્રચારમાં લાગી ગયા છે આ બધાની વચ્ચે રાજનીતિને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે સોનિયા ગાંધી અને ગાંધી પરિવારના વર્ષો સુધી સૌથી નજીક રહેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા સ્વ.અહેમદ પટેના પુત્ર ફૈસલને લઇને મોટા સમાચાર છે, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ફૈસલ વચ્ચે મુલાકાત થઇ છે.
ફૈસલે કેજરીવાલ સાથેનો ફોટો ટ્વીટ કરીને લખ્યું છે કે દિલ્હીના રહેવાસી તરીકે મને વર્ક એથિક્સ અને કાબિલ સીએમ કેજરીવાલથી ગર્વ થઇ રહ્યું છે મેં હાલની રાજકીય સ્થિતી પર કેજરીવાલજી સાથે ચર્ચા પણ કરી છે.
ગુજરાતમાં આગામી ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે તે પહેલા ફૈસલ અને ગુજરાતમાં આપનું વિસ્તરણ કરવામાં લાગેલા અરવિંદ કેજરીવાલ વચ્ચેની મુલાકાત સૂચક છે રાજકીય ચર્ચાઓ તેજ બની છે કે આખરે આ મુલાકાતનો શું અર્થ છે. અગાઉ ફૈસલે રાજનીતિમાં એન્ટ્રી મારવાના સંકેત પણ આપ્યાં હતા. જો કે આ મુલાકાત શુભેચ્છા મુલાકાત છે કે પછી રાજનીતિમાં કોઇ બદલાવ આવી રહ્યો છે તેના પર સૌની કોઇની નજર છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38