Sat,20 April 2024,3:06 pm
Print
header

અમદાવાદના વેજલપુરમાં 50 વર્ષ જૂની બિલ્ડીંગ ધરાશાયી, કોઇ જાનહાનિ નહીં

અમદાવાદઃ શહેરના વેજલપુરમાં એક 50 વર્ષ જૂની ત્રણ માળની બિલ્ડીંગ ધરાશાયી થઇ છે. સોનલ સિનેમાં રોડ પર આવેલી યાસમીન સોસાયટીમાં આવેલા ગોલ્ડ ફ્લેટ ધરાશાઇ થયા છે, જો કે ઇમારત જૂની હોવાથી અહીના 20 થી વધુ પરિવારોને અન્ય જગ્યાએ જવા પહેલા જ જણાવી દેવાયું હતુ, જેથી મોટી જાનહાનિથી બચી જવાયું છે. અહીં હાલમાં 2 જ પરિવારો રહેતા હતા.

ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસ કાફલો અહીં પહોંચી ગયો હતો અને 20 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યાં છે. આ ત્રણ માળની ઇમારત અચાનક જ પડી હતી, જેથી આસપાસના લોકોમાં ડરનો માહોલ હતો, લોકોના ટોળાં અહીં આવી ગયા હતા અને બચાવ કામગીરી ચાલુ કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch