અમદાવાદઃ શહેરમાં અતિભારે વરસાદે ભારે તારાજી કરી નાખી છે. માત્ર 9 કલાકમાં 10 ઈંચથી વધુ વરસાદને કારણે સમગ્ર શહેર જળબંબાકાર થઇ ગયું છે. વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ છે, જેના પગલે તંત્ર દ્વારા અમદાવાદની તમામ સ્કૂલોમાં આજે અને આવતીકાલે રજા જાહેર કરવામાં આવી છે. વધુમાં, હવામાન વિભાગ દ્વારા સાંજે 4થી રાત્રે 7 વાગ્યા સુધી શહેર માટે રેડ એલર્ટ પણ આપાવમાં આવ્યું છે.
અમદાવાદની જનતા ત્રાહિમામ, મકરબા અન્ડરપાસમાં ભરાયા પાણી
અવર જવર કરનારા લોકોની મુશ્કેલીઓ વધી
શહેરમાં કલાકોમાં જ 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતી
ભારે વરસાદને કારણે તંત્રની પોલ ખુલી ગઇ, ઠેર ઠેર પાણી ભરાયા
બોપલમાં પરિસ્થિતિ અત્યંત વણસી છે. બંગલો અને અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. સિંધુભવન રોડ, એસ.જી. હાઈવે અને બોપલ જેવા વિવિઘ વિસ્તારોમાં ચારેય તરફ માત્ર પાણી જ દેખાઈ રહ્યું છે. પાણી ભરાવાના કારણે ઠેર-ઠેર ટ્રાફિક જામ થયો હતો, જેમાં પેલેડિયમ મોલ આગળ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો કાફલો પણ થોડીવાર માટે ફસાયો હતો.
અમદાવાદ FIRE NOC લાંચકાંડ: AMCના ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરે બરતરફ, 4 દિવસના રિમાન્ડ પર | 2026-08-08 20:44:32
બે છોકરીઓ અચાનક ગુમ થઈ ગઈ, પછી પોલીસ તેમને શોધી કાઢી.. બહાર આવેલી સ્ટોરી તમને ચોંકાવી દેશે | 2026-08-08 17:14:28
હવે ભરતી થશે, ગુજરાતમાં TET-1 શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે સરકારના વચગાળાના પ્રપોઝલને હાઇકોર્ટે આપી લીલીઝંડી | 2026-08-08 09:11:53
ગોંડલમા પરિણીતાને ટ્રેન નીચે ધકેલીને પ્રેમીએ કરી હત્યા, પોલીસે કરાવ્યું રી-કન્સ્ટ્રક્શન | 2026-08-07 18:04:39
ઇડર તાલુકા પંચાયતના કારકુન રૂ. 15,000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા | 2026-08-07 17:57:08
થાઈલેન્ડમાં વિદ્યાર્થીએ પહેલા દાદા-દાદીની હત્યા કરી, પછી એક વિદ્યાર્થી અને 5 શિક્ષકોને મોતને ઘાટ ઉતાર્યા | 2026-08-07 14:02:00
રાજકોટ: FB પર મિત્રતા કરીને ખેડૂત સાથે રૂ. 6.30 લાખનું સાયબર ફ્રોડ, એક મહિલા સહિત 3 વિદેશી ઝડપાયા | 2026-08-06 18:47:24
Exclusive: SGST માં ઉચ્ચ અધિકારીઓ પાસે માત્ર મંજીરા ખખડાવવાનું કામ ! રોડ પર કોડવર્ડથી ચાલતા કૌભાંડમાં હવે ગાંધીનગરથી તપાસ જરૂરી | 2026-08-06 10:51:22
છત્રાલમાંથી મહિને 30,000 લિટર નકલી ઘી સપ્લાય થયું હોવાનો અંદાજ, લુધિયાણા, કાનપુર અને હૈદરાબાદમાં પણ મોટા ભેળસેળ રેકેટનો પર્દાફાશ | 2026-08-06 09:10:26
નકલી કોલ સેન્ટર મામલે ED નો સપાટો, વિકાસ નિમાર ઉર્ફે મીસ્ટી બાદ તેના પિતાને પણ એજન્સી ઉપાડી ગઇ | 2026-08-05 22:11:23
ACB એ પોલીસ કર્મચારીને 6 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લીધા, દેશી દારુ મામલે લીધી હતી લાંચ | 2026-08-05 08:53:40