Fri,26 April 2024,3:11 am
Print
header

હાર બાદ કોંગ્રેસ સુધારા તરફ, અમિત ચાવડા-પરેશ ધાનાણીનું રાજીનામું સ્વીકારી લેવાયું

અમદાવાદઃ રાજ્યમાં પહેલા મહાનગરપાલિકાઓમાં કારમી હાર અને હવે જિલ્લા-તાલુકા તથા નગરપાલિકાઓની ચૂંટણીમાં કોંગ્રેસના સૂપડાં સાફ થઇ ગયા છે, જેનાથી હવે આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસમાં અનેક નવા ફેરફાર દેખાઇ રહ્યાં છે, પહેલાથી અંદરખાને જ કેટલાક કોંગ્રેસના નેતાઓની માંગ હતી કે અમિત ચાવડા અને પરેશ ધાનાણીને હટાવવા જોઇએ, તેમની નિષ્ફતાઓને કારણે ચૂંટણીઓમાં હાર થઇ રહ્યાંના આરોપ લાગ્યા છે.

જો કે આજની કારમી હાર બાદ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા અને વિપક્ષ  નેતા પદેથી પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતુ અને કોંગ્રેસ હાઇ કમાન્ડે તેનો સ્વીકાર કરી લીધો હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ સીએમ વિજય રૂપાણી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કર્યાં છે, રૂપાણીએ કહ્યું છે કે કોંગ્રેસ વિપક્ષમાં બેસવા પણ લાયક નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch