અમદાવાદ: સ્વામી નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી નિત્યાનંદિતાએ વધુ એક વીડિયો પોસ્ટ કરીને નવો વિવાદ ઉભો કર્યો છે, આ વખતે તેને વીડિયોમાં ગૃહપ્રધાન અમિત શાહના પુત્ર જય શાહના નામનો ઉલ્લેખ કરીને બધાને ચોંકાવી દીધા છે, થોડા દિવસોથી આશ્રમમાં પોલીસની ગતિવિધીઓ, મીડિયા અને સોશિયલ મીડિયામાં તેમના પરિવારને લઇને ચાલી રહેલી ચર્ચાઓ પર તેને વાત કરી છે, તેને કહ્યું કે મારા પિતા મને ધમકાવી રહ્યાં છે, પિતાએ એવી ધમકી આપી છે તેમના રાજકીય સંપર્ક ઉંચા છે, અમિત શાહના પુત્ર જય શાહ સાથે પણ તેમના સંપર્ક છે, જેથી તેઓ મને દબાણ કરી રહ્યાં છે કે સ્વામી નિત્યાનંદ સામે પોક્સો એક્ટ હેઠળ તે ફરિયાદ નોંધાવે, પિતા સ્વામીને ફસાવવા ષડયંત્ર કરી રહ્યાં હોવાનો નિત્યાનંદિતાએ આરોપ લગાવ્યાં છે.
પિતા જનાર્દન શર્માએ ધમકી આપતા નિત્યાનંદિતાએ આખરે તેમનો ફોન કાપી નાખ્યો હોવાનું જણાવીને કહ્યું છે કે સ્વામી નિત્યાનંદ તેના પિતા જેવા છે અને તે તેમની જ સાથે રહેવા માંગે છે, તેમની સામે કોઇ પણ પ્રકારનું ષડયંત્ર ચલાવી લેવાશે નહીં, નિત્યાનંદિતાએ એમ પણ કહ્યું કે આશ્રમમાં પોલીસની હેરાનગતિ વધતા તે પ્રવાસમાં નીકળી ગઇ છે, હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવા મામલે પણ તેને પિતા જનાર્દન શર્મા સામે નારાજગી દર્શાવી છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12