ભુવામાં એક ડમ્પર પડી ગયું હતું
ડમ્પરને બહાર કાઢવામાં 2 કલાકનો સમય લાગ્યો
અમદાવાદઃ શહેરમાં વધારે વરસાદ અને તંત્રના ભ્રષ્ટાચારને કારણે 90 કરતા પણ વધારે ભુવાઓ પડ્યા છે, આજે વધુ એક વખત જુહાપુરામાં એક મહાકાય ભુવો પડ્યો છે, આ ભુવામાં AMCનું ડમ્પર પડ્યું હતું જો કે કોઈ જાનહાનિ થઇ નથી. ડમ્પરને બે ક્રેનથી બહાર કાઢવામાં આવ્યું હતું.
આ ઘટના સવારની છે, એક ડમ્પર 10 ફૂટ જેટલા લાંબા અને 6 ફૂટ કરતા વધારે ઊંડા ભુવામાં પડ્યું હતુ. આ જગ્યાને કોર્ડન કરી દેવામાં આવી છે જો કે તંત્રએ હજુ સુધી કામગીરી શરૂ કરી નથી. કોર્પોરેશનની ટીમ ઝડપથી આવી ન હતી ત્યાં જ ડમ્પરને કાઢવામાં 2 કલાક જેટલો કાઢવામાં આવ્યો હતો.
અમદાવાદમાં શહેરમાં ભ્રષ્ટાચારને કારણે અનેક જગ્યાએ ભુવાઓ પડ્યા છે. આ કારણે લોકોને હાલાકી ભોગવવી પડે છે. આજે પડેલા ભુવામાં સદનસીબે કોઈ જાનહાનિ થઇ ન હતી જો કે આ ભુવામાં ડ્રેનેજ લાઈનનું પાણી ભરાવા લાગ્યું હતું. આ અમદવાદમાં પડેલા ભુવામાં સૌથી મોટો ભુવો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ આ ભુવાને સરખો કરવાની કામગીરી શરૂ કરી નથી. બીજી તરફ કોઇ અકસ્માત ન થાય તે માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભાજપમાં નિમણુંકો પર નજર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ દરમિયાન સંગઠનમાં નવા નામો અને બોર્ડ નિગમના નામો પર વાગી શકે છે મ્હોર | 2023-09-25 12:31:05
અંધશ્રદ્ધાએ લીધો 9 વર્ષની માસૂમનો ભોગ..! ઘરમાં મરચાં અને મસાલાનો ધૂમાડો કરીને બારણા બંધ કરી દેતા દિકરીનું મોત થઇ ગયું- Gujarat post | 2023-09-25 11:54:50
પરિણીતી અને રાઘવના લગ્નની પ્રથમ તસવીરો આવી સામે – Gujarat Post | 2023-09-25 11:41:27
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ રહ્યો ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ, મહિલાઓ કરશે મોદીનું ભવ્ય સન્માન- Gujarat Post | 2023-09-25 11:36:33
કેનેડા હવે ભાનમાં આવ્યું, રક્ષામંત્રીએ કહ્યું અમારા માટે ભારત સાથેના સંબંધો ખૂબ જ મહત્વપૂર્ણ છે | 2023-09-25 09:30:29
રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં વોકળાનો સ્લેબ ધરાશાયી, 1 મહિલાનું મોત, અનેક ગંભીર રીતે ઘાયલ | 2023-09-25 08:40:59
ગુજરાતને મળી વધુ એક વંદે ભારત ટ્રેનની ભેટ, પીએમ મોદીએ બતાવી લીલી ઝંડી- Gujarat Post | 2023-09-24 13:04:32
અમદાવાદ એરપોર્ટ પર ફરીથી દાણચોરીનું 1.33 કિલો સોનું પકડાયું, આરોપીની કરાઇ અટકાયત | 2023-09-22 16:14:56
પિત્ઝા પ્રેમીઓ આ વાંચી લેજો....અમદાવાદમાં આ રેસ્ટોરન્ટમાં ગ્રાહકને અપાયા વંદા વાળા પિત્ઝા ! | 2023-09-22 13:09:45
અમદાવાદમાં 40 સ્થળોએ ઈન્કમટેક્સના દરોડા, બિલ્ડર લોબીમાં ફફડાટ- Gujarat Post | 2023-09-21 10:22:31
DRI ની અમદાવાદ એરપોર્ટ પર કાર્યવાહી, 685 ગ્રામ સોનું લઇને આવેલા ત્રણ લોકોની અટકાયત | 2023-09-19 17:41:08
ED ની અમદાવાદમાં મોટી કાર્યવાહી, ગેરકાયદેસર ફોરેક્સ ટ્રેડિંગના કેસમાં 1 કિલો 200 ગ્રામ સોનું અને 1.36 કરોડની રોકડ જપ્ત | 2023-09-19 17:21:50