(પ્રતિકાત્મક ફોટો)
AGL Tiles એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિ. પર દરોડા
કરોડો રૂપિયાની ટેક્સ ચોરીની શક્યતા
મોરબી, હિંમતનગર, અમદાવાદમાં દરોડા
અમદાવાદઃ ફરી એક વખત ઇન્કમટેક્સ વિભાગે ટેક્સ ચોરો પર તવાઇ બોલાવી છે, આજે એક સાથે 40 સ્થળોએ આઇટી વિભાગની જુદી જુદી ટીમો ત્રાટકી છે. AGL Tiles (એશિયન ગ્રેનિટો ઇન્ડિયા લિ.) ગ્રુપ, ખાનગી ફાઇનાન્સ પેઢીમાં દરોડા કરાયા છે. શહેરના ઈસ્કોન ચાર રસ્તા પાસે આવેલી ઓફિસમાં તપાસ ચાલી રહી છે. અમદાવાદ, હિંમતનગર, મોરબીમાં કંપનીઓના ડિરેક્ટરોના નિવાસસ્થાને અને હિંમતનગરની ટાઇલ્સ ફેક્ટરીમાં તપાસ ચાલી રહી છે. અમદાવાદની સિમંધર ફાઈનાન્સ નામની પેઢીમાંથી કરોડો રૂપિયાના ગોટાળા સામે આવે તેવી શક્યતા છે.
સુરેશ પટેલ, કમલેશ પટેલ, કાળીદાસ પટેલ અને મુકેશ પટેલના નિવાસસ્થાને આ તપાસ થઇ રહી છે. મોરબીમાં તેમની સાથે બિઝનેસ કરી રહેલા એકમો પર પણ દરોડા પાડવામાં આવ્યાં છે. આઈટી વિભાગ પાસે માહિતી હતી કે આ કંપનીઓ કરોડો રૂપિયાની હેરાફેરી કરે છે અને ટેક્સ ચોરી કરે છે, ત્યારે બાદ 200 જેટલા અધિકારીઓની જુદી જુદી ટીમો કંપની, તેના ડિરેક્ટરોના નિવાસસ્થાનો અને એકમો પર દરોડા કરવામાં આવ્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10