અમદાવાદઃ ઇન્કમટેક્સ વિભાગે રાજકોટમાંથી કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપી પાડ્યાં બાદ હવે અમદાવાદમાં પણ સપાટો બોલાવી દીધો છે. રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા ધર્મદેવ, ઈસ્કોન ગ્રુપના પ્રવિણ કોટક, ભાણેજ લેન્ડના યોગેશ પૂજારા, દેવાર્ક મોલ બનાવનાર સંજય ઠક્કર પરિવારના દિપક ઠક્કરને ત્યાં આઈટી વિભાગે દરોડા પાડ્યાં છે. બિલ્ડરો અને લેન્ડ ડિલરોના ઘર, ઓફિસ સહિતના 25 સ્થળો પર આવકવેરા વિભાગે દરોડા પાડ્યાં છે. જેમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી ઝડપાય તેવી શક્યતા છે, મોટી હસ્તીઓને ત્યા દરોડાથી અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે
આઇટી દ્વારા વહેલી સવારે દરોડાની કાર્યવાહી શરૂ કરાઇ હતી. અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાની આઈટી વિભાગના અધિકારીઓ જોડાયા છે. જેનાથી અન્ય બિલ્ડરો અને જમીનના વેપાર સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. જુદી જુદી ટીમો દ્વારા તપાસ કરાઇ રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45