પ્રતિકાત્મક ફોટો
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની મહામારીની સીધી અસર શિક્ષણ અને સરકારી ભરતીની પરીક્ષાઓ પર પણ પડી છે, હજુ કોરોનાનો ખતરો કયારે ખતમ થશે તે મામલે કોઇ કંઇ કહી શકે તેમ નથી, ત્યારે GPSC દ્વારા યોજાનારી સરકારી ભરતીની પરીક્ષાઓ પહેલા 31 મે અને હવે 30 જૂન સુધી મોકૂફ કરી દેવામાં આવી છે, હાલની કોરોનાની સ્થિતીમાં પરીક્ષાઓ લેવી મુશ્કેલ છે, ઉમેદવારોમાં કોરોનાનું સંક્રમણ થઇ શકે છે.
હવે ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા મોકૂફ રાખવામાં આવેલી પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની તારીખો 20 જૂનના દિવસે જાહેર કરવામાં આવશે. જેથી લાખો વિદ્યાર્થીઓએ જીપીએસસીના આ નિર્ણયની નોંધ લેવી, હવે 20 જૂનના દિવસે પરીક્ષાની નવી તારીખો જાહેર કરાશે.
નોંધનીય છે કે GPSC દ્વારા માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં લેવાનારી પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. હાલમાં પણ કોરોનાની સ્થિતિ સામાન્ય ન થતા જીપીએસસીએ કલાસ 1 અને 2ની તમામ પરીક્ષાઓ 30 જૂન સુધી સ્થગીત કરી દીધી છે, જેથી પરીક્ષાઓની તૈયારીઓ કરનારા લાખો ઉમેદવારો પર તેની અસર થશે, તેઓ એ પરીક્ષા માટે વધુ રાહ જોવી પડશે.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45