Wed,29 November 2023,1:07 am
Print
header

GMDC ગ્રાઉન્ડ પહોંચીને PM મોદીએ ઉતારી માતાજીની આરતી, નવરાત્રીમાં ખેલૈયાઓ વચ્ચે પહોંચ્યાં મોદી- gujaratpost

અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર ખેલાડીઓને જુસ્સો વધાર્યા બાદ પીએમ મોદી ગુજરાત યુનિવર્સિટી પાસેના જીએમડીસી ગ્રાઉન્ડ પર પહોંચ્યાં હતા,જ્યાં તેમને મા અંબાની આરતી ઉતારી હતી, તેમની સાથે ખેલૈયાઓએ પણ હાથમાં દિવડા રાખીને માતાજીની આરતી ઉતારી હતી, આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી હાજર રહ્યાં હતા.

મોદીની હાજરીથી ખેલૈયાઓમાં ઉત્સાહ 

પીએમ મોદીએ ઉતારી આરતી

જીએમડીસી ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ નવરાત્રીના 9 દિવસ રમઝટ બોલાવતા હોય છે આ વખતે મોદીની હાજરીને કારણે ખેલૈયાઓમાં જોશ દેખાઇ રહ્યો છે,પીએમ મોદી અહીં સઘન સુરક્ષા વચ્ચે પહોંચ્યાં હતા.
અને માતાજીની આરતીનો લાભ લીધો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch