Sat,08 August 2026,10:27 pm
Print
header

અમદાવાદ એરપોર્ટ પરથી ફરીથી સોનું ઝડપાયું, અંદાજે 1.13 કરોડ રૂપિયાનું 770.33 ગ્રામ સોનું જપ્ત

  • Published By Mahesh patel
  • 2026-07-22 18:14:59
  • /

અમદાવાદઃ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરીથી સ્મગલિંગનું સોનું ઝડપાયું છે. અબુધાબીથી ફ્લાઇટમાં આવેલા મુસાફરો પાસેથી 1.13 કરોડની કિંમતનું 770.33 ગ્રામ સોનું ઝડપી લેવામાં આવ્યું છે.

એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરાઇ છે. મુસાફરની ગતિવિધી શંકાસ્પદ લાગતા કસ્ટમે તેના સામાનની તપાસ કરી હતી. જેમાં સોનું છુપાવીને લાવવામાં આવ્યું હતુ.

નોંધનિય છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થોડા દિવસ પહેલા પણ સ્મગલિંગનું સોનું ઝડપાયું હતું અને હવે ફરીથી કસ્ટમે નવું ઓપરેશન કર્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch