Sat,20 April 2024,4:14 pm
Print
header

ડ્રગ્સના કારોબારનો પર્દાફાશ, અમદાવાદ એરપોર્ટ પરથી રૂપિયા 6 કરોડના 2 કિલો કોકેઇન સાથે એક શખ્સ ઝડપાયો

ફાઇલ ફોટો

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એજન્સીઓએ 2 Kg કોકેઇનનો જથ્થો જપ્ત કર્યો છે જેની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 6 કરોડ રૂપિયા જેટલી કિંમત થાય છે. દુબઇથી આવેલી એક ફ્લાઇટમાં આફ્રિકન નાગરિક પાસેથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ગયો છે, એનસીબી સહિતની એજન્સીઓએ આ કેસની ઉંડી તપાસ શરૂ કરી છે.

કસ્ટમ અધિકારીઓએ આફ્રિકન નાગરિકના ચેકિંગમાં 3 કિલો કોકેઇન ઝડપી લીધું છે, આ કોકેઇનનો જથ્થો કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. અમે તમને જણાવી દઇએ કે પહેલા પણ અમદાવાદ એરપોર્ટ પરથી આવી રીતે ડ્રગ્સનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને હવે ફરીથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઇ ગયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch