અજય ભાદુને ભારતીય ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરાયા
ભાદુ ગુજરાતમાં અનેક મહત્વના હોદ્દાઓ પર કરી ચૂક્યા છે કામ
અમદાવાદઃ મ્યુનિસિપિલ કોર્પોરેશનના કમિશનર લોચન સેહરાની (ઇસરો)IN-SPACeમાં જોઈન્ટ સેક્રેટરી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ બોપલ ખાતે ઇન-સ્પેસ (IN-SPACe)નું ઉદ્ધઘાટન કર્યુ હતું. આ પ્રસંગે ઇન-સ્પેસ અને ખાનગી ક્ષેત્રના 10 સ્ટાર્ટઅપ્સ વચ્ચે MoU સંપન્ન થયા હતા.વડાપ્રધાને કહ્યું હતુ કે 21મી સદીના આધુનિક ભારતની વિકાસ યાત્રામાં એક નવો અધ્યાય ઈન-સ્પેસ હેડ ક્વાર્ટર’ના રૂપમાં ઉમેરાયો છે. ભારત આગામી દિવસોમાં સ્પેસ ક્ષેત્રે નવી ઊંચાઈ હાંસલ કરશે.
ગુજરાત કેડરના IAS અધિકારી અજય ભાદુને ભારતના ચૂંટણી પંચના નાયબ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાતમાં મહત્વના હોદ્દાઓ પર કામ કરી ચૂક્યાં છે. 20 જુલાઈ 2019ના રોજ અજય ભાદુને રાષ્ટ્રપતિના જોઈન્ટ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતા. તેમનો કાર્યકાળ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના કાર્યકાળ સાથે પૂરો થવાનો હતો. જો કે તેમને બે મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું.
2006ની બેચના IAS અધિકારી રવિ કુમાર અરોરાને સંયુક્ત સચિવ ગૃહ અને શહેરી બાબતોમાં બદલી કરાઈ છે. 2006ની બેચના અજય કુમારની જોઈન્ટ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સમાં બદલી કરવામાં આવી છે. આ સિવાય અન્ય અધિકારીઓને પણ નવી જગ્યાએ જવાબદારી આપવામાં આવી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
અમદાવાદમાં ડેરી- હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ પર IT ના દરોડા, 75થી વધારે અધિકારીઓની ટીમ જોડાઇ | 2024-03-27 15:10:07
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
વેકેશનનો સારો ઉપયોગ....શાશ્વત શાળાએ બાળકોને કરાવી શારિરીક વ્યાયામની પ્રવૃતિઓ, વાલીઓને પણ કર્યાં જાગૃત | 2024-03-26 19:59:19
અમદાવાદમાં શાહ, કહ્યું રઘુવીર અવધમાં હોળી રમી રહ્યાં છે, જે અમારા માટે આનંદની વાત છે | 2024-03-25 13:52:51
ચૂંટણી મેદાન છોડનારા રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામું, ભાજપના નેતાઓ સાથે ધંધાકીય સંબંધોના અનેક વખત થયા છે આક્ષેપો | 2024-03-22 12:52:10
તાનાશાહ ભાજપે તો હવે હદ કરી નાખી છે, અરવિંદ કેજરીવાલની ધરપકડ પર બોલ્યાં ઇસુદાન ગઢવી- Gujarat Post | 2024-03-22 11:52:09