ગાંધીનગરઃ કૃષિમંત્રી રાધવજી પટેલે આજે અચાનક જ કૃષિ ભવનની મુલાકાત લીધી હતી. તેમને સરપ્રાઈઝ વિઝીટ કરતા અનેક અધિકારીઓની પોલ ખુલી ગઇ હતી. કેટલાક સરકારી બાબુઓ સમયસર આવ્યાં ન હોવાનું સામે આવ્યું છે. રાધવજી પટેલે કહ્યું કે હવેથી કર્મચારીઓ કે અધિકારીઓ સમયસર નહીં આવે તો તેમની સામે કડક પગલાં લઈશું. રાઘવજી પટેલની અચાનક મુલાકાતથી અધિકારીઓમાં દોડધામ મચી ગઈ હતી. તેમણે ઓફિસ સમય દરમિયાન હાજર ન રહેતા અથવા મોડા આવતા બાબુઓને કડક કાર્યવાહીની ચીમકી આપી હતી. બીજી વખત મંત્રી બન્યાં બાદ તેમને પ્રથમ વખત આ પ્રકારની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે કૃષિ ભવનના ચારેય માળની મુલાકાત લીધી હતી. અહીં 10થી 20 જેટલા અધિકારીઓ અને કર્મચારીઓ ગેરહાજર હતા, આ મામલે તેમને ઉચ્ચ અધિકારીઓ પાસેથી અહેવાલ માંગ્યો છે. તેમને કહ્યું કે અધિકારીઓ મોડા આવશે તો નહીં ચલાવી લેવાય અને તેમની સામે તપાસ કરવામાં આવશે.
ગુજરાતમાં ભાજપની સરકાર બનતાની સાથે જ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખેડૂતલક્ષી પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા પણ રાઘવજી પટેલે અધિકારીઓને સૂચના આપી છે.
ભાજપે 100 દિવસના કામોનો ટાર્ગેટ બનાવ્યો છે, જેમાં નવા મંત્રીઓને તેમની ચેમ્બરમાં હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. લોકોની સમસ્યાનું ઝડપથી સમાધાન કરવા બધાને સક્રિય રહેવા જણાવ્યું છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ગુજરાત વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણી, ભાજપે ઉમેદવારોનાં નામો કર્યાં જાહેર | 2024-03-26 15:22:40
ગાંધીનગરમાં ગૃહમંત્રી અમિત શાહ સામે અસદુદ્દીન ઓવૈસી પોતાની પાર્ટીનો ઉમેદવાર ઉતારશે | 2024-03-26 09:45:53
પૂર્વ IAS લાંગાના ભ્રષ્ટાચારનો ભોગ બનેલા 50 ખેડૂતોએ ગાંધીનગર કલેકટરને આવેદન પત્ર આપ્યું- Gujarat Post | 2024-03-22 11:49:18
પોલીસ વિભાગમાં મોટા ફેરફારો...65 ડીવાયએસપીની બદલી, 8 આઇપીએસને અપાયું પોસ્ટિંગ | 2024-03-14 19:05:29