(File Photo)
ટોરંટોઃ સમગ્ર વિશ્વ હાલ કોરોના મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે કેનેડામાં એક વિચિત્ર બીમારી જોવા મળી છે.આ બીમારીથી સંક્રમિત લોકોમાં અનિંદ્રા, અંગોમાં શિથિલતા અને ભ્રમ જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. પ્રોવિન્સમાં અત્યાર સુધીમાં ચાર ડઝન લોકોમાં આ લક્ષણો જોવા મળ્યાં છે આ લોકોના કહેવા મુજબ તેમને સપનામાં મરેલા લોકો જોવા મળી રહ્યાં છે. વૈજ્ઞાનિકો હાલ આ દાવાની સતત તપાસ કરી રહ્યાં છે બિમારીનું મૂળ શોધવાની કોશિશ કરી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે નવી રહસ્યમય બિમારી માટે મોબાઇલ ટાવરમાંથી નીકળતું રેડિયેશન જવાબદાર છે. કેટલાક લોકો તેને કોરોના રસીની આડઅસર ગણાવી રહ્યાં છે. જોકે વૈજ્ઞાનિકોએ આ દાવાની પુષ્ટિ કરી નથી. હાલ આ નવી બિમારીથી વૈજ્ઞાનિકો પણ અચંબામાં પડી ગયા છે.વિશ્વના ટોચના ન્યૂરોલોજીસ્ટ પણ આ બીમારી અંગ તપાસ કરી રહ્યાં છે.
જાણકારી મુજબ કેનેડાના ન્યૂ બ્રંસવિ પ્રાંતમાં આ બિમારીના દર્દીઓ મળ્યાં છે. જેનાથી અનેક લોકોને સંક્રમિત થયા છે. કેનેડામાં કોરોનાના કહેરને લઈ વૈજ્ઞાનિકો અને ડોક્ટરોએ આ બિમારીથી ગંભીરતાથી લીધી નથી. માર્ચ મહિનામાં મેડિકલ ઓફિસરે આ બીમારી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01