અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલ ફરી એક વખત બોમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠી છે, અહી એક લગ્ન સમારંભમાં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 63 લોકોનાં મોત થઇ ગયા છે અને 183 લોકો ઘાયલ થયા છે, શહેરના દારુલમાન વિસ્તારમાં બ્લાસ્ટ થયો હતો, જ્યાં શીયા મુસ્લિમોની વસ્તી વધારે છે અને તેમને નિશાન બનાવીને બ્લાસ્ટ કરવામાં આવ્યો છે, બ્લાસ્ટને કારણે અહી હાહાકાર મચી ગયો છે, એક સાથે 63 લોકોનાં મોતથી સનસની ફેલાઇ છે, સેના દ્વારા એલર્ટ જારી કરીને આતંકવાદીઓને પકડી લેવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
અગાઉ 8 ઓગસ્ટે પણ કાબૂલમાં થયેલા બ્લાસ્ટમાં 14 લોકોનાં મોત થઇ ગયા હતા અને 100 કરતા વધુ લોકો ઘાયલ થયા હતા, અફઘાનિસ્તાનમાં થોડા દિવસો પછી ચૂંટણી યોજાવાની છે અને તેની પહેલા અહી હીંસા વધી રહી છે, અહી હજુ પણ કેટલાક આતંકવાદી સંગઠનો સક્રિય છે, અને તેઓ હિંસા ફેલાવી રહ્યાં છે.
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44