નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌથી નજીકના ગણાતા ઉદ્યોગપતિ અને જેમને ગુજરાત સરકારે પણ જમીનો ફાળવી છે તેવા ગૌતમ અદાણીને મોટો ફટકો લાગ્યો છે. તેમની ત્રણ કંપનીઓમાં આવેલા જે કંપનીઓએ 43,500 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે તેમના એકાઉન્ટ ફ્રીઝ કરી નાખવામાં આવ્યાં છે. NSDL(નેશન સિક્યૂરીટીઝ ડિપાર્ટમેન્ટ લિમિટેડ) એ Albula ઈન્વેસ્ટમેન્ટ ફંડ, Cresta ફંડ અને APMS ઈનવેસ્ટમેન્ટ ફંડના એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા છે. જે વિદેશી ફંડ આ કંપનીઓએ અદાણીની ત્રણ કંપનીઓમાં આપ્યું હતુ, ઓનરશિપ અંગે પુરતી જાણકારી ન આપવાના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હોવાનો એક અખબારનો દાવો છે.
NSDLએ 3 વિદેશી ફંડોના એકાઉન્ટ ફ્રીઝ કરી દેતા આજે શેરબજારમાં અદાણીના શેરમાં મોટો ઘટાડો નોધાયો છે. અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર 15 ટકા તૂટીને 1361 રુપિયા પર પહોંચી ગયા હતા. અદાણી પોર્ટ્સ એન્ડ ઈકોનોમિક ઝોન 14 ટકા, અદાણી પાવર 5 ટકા, અદાણી ટ્રાન્સમિશન 5 ટકા, અદાણી ગ્રીન એનર્જી 5 ટકા, અદાણી ટોટલ ગેસ 5 ટકા તૂટ્યો હતો આ વિદેશી ફંડોએ અદાણી ગ્રુપની કંપનીમાં 43,500 કરોડનું રોકાણ કર્યું છે. ઓનરશિપ અંગે પુરતી જાણકારી ન આપવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. હવે અદાણીએ આ ફંડ મામલે પુરતી જાણકારી રજૂ કરવાની રહેશે.કારણ કે જો મોટું ફંડ રિલિઝ નહીં થાય તો અદાણીની કંપનીઓને મોટો ફટકો લાગી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29