પાટણઃ એસીબીની ટીમને મોટી સફળતા મળી છે, આ વખતે રૂપિયા સાડા ત્રણ લાખની લાંચનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, હરીસિંહ સરદારસિંહ વાઘેલા, પોલીસ કોન્સ્ટેબલ, વારાહી પોલીસ સ્ટેશન અને ઇકબાલખાન કરીમખાન (સુમાલજી) મલેક પ્રજાજનને લાંચ લેતા ઝડપી લેવાયો છે. આરોપીઓએ કોરડા જૂના બસ સ્ટેશન, ખેડૂત એગ્રો દુકાનમાં લાંચ લીધી હતી.
તમે પણ 1064 નંબર પર લાંચને લગતી ફરિયાદ કરી શકો છો
ફરિયાદીના ભત્રીજાનું નામ વારાહી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયું હતુ, સીઆરપીસી 41-1 ડી માં શકમંદ આરોપી તરીકે નામ નહીં ખોલવા અને તેમની ધરપકડ નહીં કરવાના અવેજ પેટે સુમાલજીએ પોલીસ કોન્સ્ટેબલના કહેવાથી લાંચ લીધી હતી. લાંચના નાંણા ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેમને ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કર્યો હતો, જેમાં આરોપીઓ લાંચના છટકામાં આવી ગયા હતા. પોલીસે લાંચની રકમ રિકવર કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપિંગ અધિકારી: વી.એસ.વાઘેલા પો.ઈન્સ,
કચ્છ (પૂર્વ) એ.સી.બી.પો.સ્ટે, ગાંધીધામ
સુપરવિઝન અધિકારી: કે. એચ.ગોહીલ
મદદનીશ નિયામક, બોર્ડર એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01