વડોદરાઃ એસીબીએ વધુ એક લાંચિયા બાબુને ઝડપી લીધો છે. ભીખા વાલજી મોરડીયા, આચાર્ય, વર્ગ-1, શ્રી જે.વી. આર્ટ્સ એન્ડ એમ.સી.પટેલ કોમર્સ કોલેજ મુવાલ, તા-પાદરા, આ પ્રિન્સિપાલે 2500 રૂપિયાની લાંચ લીધી હતી. તેને પોતાની ઓફિસમાં જ આ લાંચના રૂપિયા સ્વીકાર્યા હતા.
ફરીયાદીના સાતમા પગાર પંચનુ બીજુ એરીયર્સનુ સ્ટીકર આપવા બાબતે આરોપી પ્રિન્સિપાલે લાંચ પેટે રૂ.2500 ની માંગણી કરી હતી. લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા લાંચનું છટકું ગોઠવ્યું હતુ. જેમાં પ્રિન્સિપાલ 2500 રૂપિયા લેતા જ એસીબીના હાથે ઝડપાઇ ગયા છે.
અગાઉ પણ આવા આચાર્યો લાંચ લેવામાં ઝડપાઇ ચુક્યાં છે, જો તમારી પાસે પણ કોઇ અધિકારી લાંચની માંગણી કરે છે તો તમે પણ નજીકના એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને તેને સબક શિખવી શકો છો.
ટ્રેપિંગ અધિકારી:
એ.એન.પ્રજાપતિ, પીઆઇ, વડોદરા શહેર એસીબી પો.સ્ટેશન
સુપર વિઝન અધિકારીઃ
પી.એચ. ભેંસાણીયા, મદદનીશ નિયામક, એસીબી વડોદરા એકમ
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
વડોદરા લોકસભા વિવાદ, વિરોધ બાદ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટે ચૂંટણી લડવાની ના પાડી | 2024-03-23 10:59:10
પહેલા ખુલ્લો વિરોધ, હવે ગુમનામ પોસ્ટર્સ, વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન સામે વધી રહ્યો છે આક્રોશ | 2024-03-21 09:25:08
પ્રેમનો કરુણ અંજામ, હાલોલના રામેશરા ગામ પાસે કેનાલમાંથી સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળ્યાં- Gujarat Post | 2024-03-20 11:01:31
ભાજપમાં પણ વિવાદો તો છે જ....ધારાસભ્ય કેતન ઇનામદારે રાજીનામું આપીને પાછું ખેંચી લીધું | 2024-03-19 10:52:53
વડોદરામાં ગટરના પાણીના વહેણમાંથી મહિલાની લાશ મળતાં ચકચાર- Gujarat Post | 2024-03-16 11:33:43
પુત્ર ભાજપમાં ગયા પછી દિગ્ગજ નેતા છોટુભાઈ વસાવાએ ભારતીય આદિવાસી સેનાની કરી રચના, તો ભાજપમાં ઉમેદવારો સામે છે રોષ | 2024-03-27 09:38:41
ભાજપમાં બળવાની સ્થિતી..હવે ભાજપ કાર્યકરો પોતાના જ ઉમેદવારોનો વિરોધ કરી રહ્યાં છે, જાણો શું છે માંગ ? | 2024-03-27 08:49:01