રાજકોટઃ એસીબીએ સ્કૂલના ટ્રસ્ટી અને ક્લાર્કને રૂ. 2 લાખની લાંચ લેતા ઝડપી લીધા છે. ગુણવંતરાય ચુનીલાલ ખીરા, ઉ.વ.74, ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી, ગામ-પાળ તા.લોધીકા જી.રાજકોટ અને ધર્મેન્દ્ર ભાનુશંકરભાઇ ખીરા,ઉ.વ.55, કલાર્ક, ગાયત્રી હાઇસ્કૂલ ગામ-પાળ તા.લોધીકા જી.રાજકોટે 2 લાખ રૂપિયાની લાંચ લીધી અને એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
બનાવનુ સ્થળઃ જલદિપ 2/16 વાણીયાવાડી, રાજકોટ શહેર
ફરીયાદી ગાયત્રી હાઇસ્કૂલમા ફરજ બજાવી નિવૃત થયા હતા. તેઓને મોંઘવારીના 53 % મુજબ એરીયર્સ બીલની રકમ તથા રજા રોકડ રૂપાંત્તરની રકમ મળીને અંદાડે 12 લાખ 15 હજાહ રૂપિયા મળવા પાત્ર હતા. જેમાં આરોપીઓએ તેમની પાસે 3 લાખ રૂપિયાનો વહીવટ માંગ્યો હતો, જે રકઝકને અંતે 2 લાખ રૂપિયા નક્કિ કરાયા હતા, જે રકમ ઘરે આપી જવા કહેવામાં આવ્યું હતુ.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી. જેમાં બંને આરોપીઓ લાંચ લેતા એસીબીના છટકામાં આવી ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: આર.આર.સોલંકી,
પોલીસ ઇન્સ્પેકટર એ.સી.બી. પો.સ્ટે.રાજકોટ શહેર તથા સ્ટાફ
સુપરવિઝન અધિકારી: જે.એમ.આલ,
ઈ/ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
સૌરાષ્ટ્રમાં IPS નિર્લિપ્ત રાયની એન્ટ્રી, ગુનેગારોમાં ફફડાટ વચ્ચે નિખિલ દોંગએ કહી આ વાત | 2026-03-06 17:47:51
ગોંડલમાં આપ નેતા જીગીશા પટેલ પર હુમલા બાદ આપના કાર્યકર્તાઓમાં રોષ, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરો - Gujarat Post | 2026-02-25 11:37:31
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક: યુવક પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ | 2026-02-24 10:04:22
ખંડણીના કેસમાં કીર્તિ પટેલ કોર્ટમાં રજૂ, પોલીસ વાનમાંથી ઉતરતા જ રડી પડી, બાદમાં મળ્યાં જામીન | 2026-02-23 17:53:49