રાજકોટઃ મોરબીમાં એસીબીએ ટ્રેપ કરીને એક સરકારી બાબુને ઝડપી પાડ્યાં છે, જયદીપસિંહ કિશોરસિંહ જાડેજા, ઉ.વ.35, રેવન્યું તલાટી, વર્ગ-3, વોર્ડ નંબર-3, મોરબી, ચાર્જ- તલાટી વજેપર- માધાપરને રૂપિયા 4,000 ની લાંચ લેતા ઝડપી લેવાયા છે.
ફરીયાદી વકીલ રેવન્યુંને લગતા કામ કરતા હોવાથી અસીલના નામનું ખેડૂત ખાતેદાર પ્રમાણપત્ર મેળવવા પ્રાંત અધિકારી મોરબીને અરજી કરી હતી, જે અરજીમાં આ કામના આરોપીએ ખેડૂત ખાતેદારનું પ્રમાણપત્ર આપવા 4,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીને ફરિયાદ કરી હતી, જેને આધારે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ, જેમાં આરોપી તલાટી કમ મંત્રી રંગેહાથ લાંચની રકમ લેતા ઝડપાઇ ગયા હતા, એસીબીએ લાંચની રકમ રિકવર કરીને આરોપીની અટકાયત કરી છે.
ટ્રેપિંગ અધિકારીઃ એમ.એમ.લાલીવાલા, ઈ.ચા. પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પો.સ્ટે, મોરબી
સુપરવિઝન અધિકારી: કે.એચ.ગોહિલ, ઈ.ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb ટ્રેપમાં આવી ગયા વડોદરાના આ ઇન્કમટેક્સ વિભાગના સુપ્રિટેન્ડેન્ટ, માત્ર 500 રૂપિયાની લાંચમાં ભવિષ્ય જોખમમાં મુકી દીધું | 2025-04-28 21:25:32
ગોંડલમાં અલ્પેશ કથીરિયાની કાર પર હુમલાના કેસમાં બે આરોપીઓ ઝડપાયા - Gujarat Post | 2025-04-28 10:27:34
ગુજરાતમાં ત્રણ દિવસ ગરમી ભુક્કા કાઢશે, અમદાવાદ-રાજકોટ શેકાશે ગરમીમાં - Gujarat Post | 2025-04-28 10:17:37
ACB ટ્રેપઃ જાફરાબાદ મામલતદાર કચેરીના રેવન્યુ મંત્રી રૂ.10 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post | 2025-04-28 10:03:04
બિલાવલ ભુટ્ટોના પરિવારે પાકિસ્તાન છોડ્યું, કઈંક મોટું થવાની આશંકા- Gujarat Post | 2025-04-27 20:03:59
અલ્પેશ કથીરિયાની કાર પર ગોંડલમાં હુમલો, જયરાજસિંહ જાડેજાએ કહી આ વાત- Gujarat Post | 2025-04-27 18:45:22
રાજકોટમાં ચાર વર્ષની માસૂમ બાળકી સાથે ક્રૂરતા, શિક્ષિકા સામે POCSO હેઠળ કાર્યવાહી | 2025-04-20 09:40:13
રાજકોટમાં બે કાર વચ્ચે અકસ્માત બાદ લાગી આગ, 3 વર્ષની બાળકી સહિત 4 લોકોએ જીવ ગુમાવ્યાં | 2025-04-19 20:58:08
Acb ટ્રેપઃ ગીર સોમનાથમાં સીનિયર સર્વેયર રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપાયા | 2025-04-19 17:59:51