અમદાવાદઃ છેલ્લા એક જ અઠવાડિયામાં એસીબીએ 5 જેટલા સરકારી કર્મચારીઓ-અધિકારીઓને લાંચ લેતા ઝડપી લીધા છે, ફરિયાદીના અસીલની એન.એ થયેલી જમીનની સીટી સર્વે કચેરી બાવળા ખાતે કાચી નોંધ પાડી હતી, તેની પ્રમાણિત નોંધના કામે આ કામના આરોપી મનસુખ સોમાભાઈ ઠાકોર, પ્રજાજને ફરિયાદી સાથે નોંધ પ્રમાણિત કરવા હેતુલક્ષી વાતચીત કરીને રૂ.5,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી એ.સી.બી નો સંપર્ક કર્યો હતો, ફરીયાદીની ફરીયાદને આધારે લાચનું છટકું ગોઠવ્યું હતું, આરોપી મનસુખે આરોપી પંકજ એમ. પટેલ, મેન્ટેનસ સર્વેયર, વર્ગ-3, સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી બાવળા, ટાવર ચોકનંબર -1 પાસે પંચની હાજરીમાં સર્વેયર સાથે સ્પિકર ફોન પર વાત કરી હતી અને નાણાં લીધા હતા,ત્યારે જ એસીબીએ તેમને ઝડપી લીધા હતા.
જો તમારી પાસે પણ કોઇ લાંચ માંગે છે તો તમે પણ એસીબીનો સંપર્ક કરી શકો છો, તમે એસીબીના ટોલ ફ્રી નંબર 1064 પર પોતાની ફરિયાદ નોંધી શકો છો.
ટ્રેપિંગ અધિકારીઃ એન.એન.જાદવ, પોલીસ ઇન્સપેક્ટર
અમદાવાદ ગ્રામ્ય એ.સી. બી પી.સ્ટેશન
સુપરવિઝન અધિકારીઃ કે.બી.ચૂડાસમા,
મદદનીશ નિયામક, એ.સી.બી અમદાવાદ એકમ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ ની કચેરી, બાવળા, જિ.અમદાવાદ ખાતે ફરજ બજાવતા મેન્ટેનન્સ સર્વેયર પંકજભાઈ એમ. પટેલ તથા પ્રજાનન મનસુખભાઈ સોમાભાઈ ઠાકોર વિરુદ્ધ રૂા.૫,૦૦૦/-ની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ થયો; આરોપી મનસુખભાઈ સોમાભાઈ ઠાકોર લાંચ લેતા રંગે હાથ ઝડપાયા.
— ACB Gujarat (@ACBGujarat) February 27, 2025
Dial 1064@sanghaviharsh
ટ્રેડિંગના નામે રૂ. 1.84 કરોડની સાયબર છેતરપિંડી કરનાર વધુ એક આરોપીની ધરપકડ | 2025-11-17 21:47:34
તમે સાવધાન રહેજો....અમદાવાદમાં વૃદ્ધને ડિઝિટલ એરેસ્ટ કરીને રૂપિયા 17 લાખ પડાવી લેવાયા | 2025-11-17 21:27:05
સાઉદીમાં હૈદરાબાદનો આખો પરિવાર ખતમ થઇ ગયો, બસમાં આગ લાગતા 18 લોકોનાં મોત | 2025-11-17 21:03:25
મુન્દ્રા બંદર પર DRI ની મોટી કાર્યવાહી, 5 કરોડ રૂપિયાના ચાઇનીઝ ફટાકડા જપ્ત | 2025-11-17 20:45:54
બાંગ્લાદેશના પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાને ફાંસીની સજા, ICTએ સંભળાવ્યો ચૂકાદો | 2025-11-17 15:47:35
ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-સંતાનોની કરી હત્યા, લાશ સાથે પથ્થરો બાંધીને દાટી દીધા | 2025-11-17 12:17:07
ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી | 2025-11-17 09:46:36
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અમદાવાદમાંથી પકડાયેલા આંતકીઓને કોણે આપ્યું ફંડ ? કેવી રીતે હેન્ડલરના સંપર્કમાં હતા ? | 2025-11-12 10:29:15
ટોલગેટ બંધ કરીને ATSએ આવી રીતે ISIS આતંકીને દબોચ્યો ? અમદાવાદની રેકી કર્યાનું કબૂલ્યું | 2025-11-10 10:24:30