સુરતઃ છેલ્લા ઘણા સમયથી સીજીએસટી વિભાગના અધિકારીઓ બેફામ બન્યાં છે, રૂપિયા વગર કામ કરવા માટે આ બાબુઓ તૈયાર જ નથી, સીધું કામ હોય તો પણ આ બાબુઓને નોટ જોઇએ જ છે, પરંતુ હવે વેપારીઓ પણ જાગૃત થઇ ગયા છે, આવા ભ્રષ્ટાચારીઓને સબક શિખવી રહ્યાં છે. સુશીલકુમાર સુંદરપ્રસાદ અગ્રવાલ, સુપ્રિટેન્ડન્ટ, સેન્ટ્રલ જીએસટી અને સેન્ટ્રલ એકસાઇઝ વિભાગ, નાનપુરા, સુરત, વર્ગ-2 ને 5 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો છે.
તમે પણ આવા ભ્રષ્ટાચારીઓ સામે કરો ફરિયાદ
નજીકના એસીબી પોલીસ સ્ટેશનમાં કરી શકો છો ફરિયાદ
વેપારીઓની થઇ રહી છે હેરાનગતિ
ફરીયાદી ટેક્ષ કન્સલ્ટીંગનું કામ કરે છે. જેમાં એક પેઢીનું રીફંડનું કામ હતુ,જેથી આ ફરિયાદી અધિકારી પાસે ગયા હતા રીફંડ મેળવવા માટે અરજી કરી હતી, જો કે અધિકારીએ તેમનું રીફંડ આપવાને બદલે લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કરીને આ ભ્રષ્ટ બાબુને પકડાવી દીધો છે, તેની પાસેથી લાંચની રકમ રિકવર કરવામાં આવી છે. ટ્રેપીંગ અધિકારી એસ.એન.દેસાઇ, પીઆઇ, સુરત શહેર એસીબી
સુપર વિઝન અધિકારી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ અને તેમના સ્ટાફે આ ઓપરેશન પાર પાડ્યું છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
સુરતમાં 11 વર્ષની માસૂમ બાળકીનું અપહરણ અને બળાત્કાર બાદ હત્યા, બંને આરોપીઓની પોલીસે કરી ધરપકડ | 2024-03-27 09:05:55
રૂ. 60 હજાર આપો અને માર્કશીટ લઇ જાવ ! ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ગુજરાતથી હરિયાણા સુધી ફેલાયેલું છે | 2024-03-23 09:05:34
મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી, સુરતમાં મહિલા કોન્સ્ટેબલની સ્યૂસાઇટ નોટ આવી સામે | 2024-03-19 20:35:43
નકલી કંપની... મહિલાઓની IPL મેચ પર સટ્ટો રમાડવામાં આવતો હતો, સુરત પોલીસે 10 લોકોની કરી ધરપકડ | 2024-03-13 08:07:41