મહેસાણાઃ ફરિયાદીએ ગુજરાત બિન-અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ મહેસાણા અને તેની વડી કચેરી ગાંધીનગરથી તેમના પુત્રના નામે મંડપ ડેકોરેશનનો ધંધો કરવા મહેસાણા નિગમમાં 5 લાખ રૂપિયાની સરકારી લોન મેળવવા અરજી કરી હતી. આરોપી મહેન્દ્રસિંહ જવાનજી રાજપૂત, નોકરી- ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ, મહેસાણા અને તેમના એક ખાનગી વ્યક્તિએ લોન પાસ કરાવવા ફરિયાદી પાસે રૂ. 65,000 ની લાંચની માંગ કરી હતી.
ફરિયાદીએ તેમાંથી 20 હજાર રૂપિયા અગાઉ આપ્યાં હતા અને બાકીના રૂપિયામાંથી રકજકને અંતે 35,000 રૂપિયા આપવાના નક્કી કર્યાં હતા. ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેમાં આજ રોજ લાંચના છટકાંનું આયોજન કર્યું હતું. આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચના નાણાં રાધનપુર ચોકડી પાસે આવેલી ભાવના હોટલમાં લીધા હતા. ત્યારે જ એસીબીએ તેને ઝડપી પાડ્યો હતો. એસીબીએ આરોપીને ડીટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રેપિંગ અધિકારી
જે.એન.ગઢવી, પો.ઈન્સ,
ગાંધીનગર એસીબી, પો.સ્ટે.
સુપરવિઝન અધિકારી
એ. કે. પરમાર,
મદદનીશ નિયામક,
ગાંધીનગર એ.સી.બી, એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
રાજ્યના રોડ રસ્તા પર યમરાજાના વધ્યા આંટાફેરા, બે ઘટનામાં 4 લોકોનાં મોત | 2023-02-02 15:17:59
રીબડાના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય આગેવાન મહિપતસિંહ જાડેજાનું નિધન- Gujarat Post | 2023-02-01 09:48:36
મોરબી પુલ દુર્ઘટના કેસમાં ઓરેવાના જયસુખ પટેલે કોર્ટમાં કર્યું સરેન્ડર, લોકોએ હાય હાયના લગાવ્યાં નારા | 2023-01-31 17:14:18
સિનિયર IPS અધિકારી વિકાસ સહાયને નવા કાર્યકારી DGPનો ચાર્જ સોંપાયો | 2023-01-31 16:16:05