રાજકોટઃ એસીબીએ દોઢ લાખ રૂપિયાની લાંચનો પર્દાફાશ કરીને આરોપીને ઝડપી પાડ્યો છે. સણોસરા ગામના મહિલા સરપંચના પુત્ર રાહિદ રઝાક શેરસીયાને લાંચ લેતા પકડી પાડ્યો છે, આરોપીએ આર.કે.વોટર સપ્લાઇ, વાંકાનેરમાં લાંચની રકમ લીધી અને એસીબીએ તરત જ ટ્રેપ કરી હતી.
ફરિયાદીએ શ્રીનાથજી પોલીટેકના સેડના કામનો મજુરીનો કોન્ટ્રાકટ રાખેલો હતો, જેમાં સણોસરા ગ્રામ પંચાયતમાંથી બાંધકામની મંજુરી મેળવવા પંચાયતમાં અરજી કરી હતી. મહિલા સરપંચ જુબેદાબેને ફરીયાદીને કહ્યું કે અરજીઓ અને મંજુરીનું કામ તેમનો દિકરો રાહિદ કરે છે, ફરિયાદી તે માટે આરોપી પાસે પહોંચ્યાં હતા,તો તેને અઢી લાખ રૂપિયાની લાંચ માંગી હતી. અંતે દોઢ લાખ રૂપિયામાં બધુ નક્કિ કર્યું હતુ.
ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી મોરબી એ.સી.બી. પો.સ્ટે. ખાતે ફરિયાદ આપી હતી, જેમાં પંચોની રૂબરૂમાં આરોપી સરપંચનો દિકરો દોઢ લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાઇ ગયો છે.
ટ્રેપીંગ અધિકારી-
જે.એમ.આલ
પોલીસ ઇન્સ્પેક્ટર
મોરબી, એ.સી.બી. પોલીસ સ્ટેશન
સુપરવિઝન અધિકારી-
વી.કે.પંડયા
મદદનીશ નિયામક, રાજકોટ એસીબી એકમ
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
CGST ના આ બાબુ 1500 રૂપિયાની લાંચમાં ઝડપાયા, ACB ના ઓપરેશનથી અન્ય અધિકારીઓમાં ફફડાટ | 2023-03-29 20:57:11
ફરાર અમૃતપાલસિંહનો સામે આવ્યો વીડિયો, કહ્યું- કોઈ મારો વાળ પણ વાંકો નહીં કરી શકે | 2023-03-29 18:18:24
મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર | 2023-03-29 18:01:23
પતિ-પત્નીએ મળીને મિત્રનું કાસળ કાઢી નાખ્યું, મિત્રને ઘરે બોલાવીને હત્યા કરીને શરીરના ટુકડા કેનાલમાં ફેંકી દીધા | 2023-03-29 17:38:54
2017 ના કેસમાં જીગ્નેશ મેવાણી, રેશ્મા પટેલ સહિત 10 લોકો નિર્દોષ જાહેર, જાણો શું હતો સમગ્ર મામલો ? | 2023-03-29 16:09:17
મૃતક અધિકારીના પુત્ર આદિત્ય બિશ્નોઈના CBI અધિકારીઓ પર મોટા આક્ષેપ- Gujarat Post | 2023-03-29 12:25:00
39 લોકો આગમાં ભડથું થઇ ગયા, ઉત્તરી મેક્સિકોના ઇમિગ્રેશન સેન્ટરમાં લાગી હતી આ ભયાનક આગ | 2023-03-28 17:59:52
અધિકારીએ આત્મહત્યા કરી, CBI થી બચવા પત્નીએ 50 લાખ રૂપિયા ભરેલું પોટલું ફ્લેટની ગેલેરીમાં ફેંક્યું | 2023-03-26 11:23:02
પહેલા લાંચ લીધી અને પછી આત્મહત્યા કરી, રાજકોટમાં CBI એ 5 લાખ રૂપિયાની લાંચ લેતા અધિકારીને ઝડપી પાડ્યાં હતા | 2023-03-25 11:40:42
મોડી રાત્રે ગુજરાતની જેલોમાં ચેકિંગ, ગાંજો અને અન્ય વસ્તુઓ કરાઇ જપ્ત- Gujarat Post | 2023-03-25 10:53:43
કોર્ટ મેરેજમાં મા-બાપની સહી ફરજિયાત કરવાની વિધાનસભામાં થઇ માંગ, નરેશ પટેલે કહી આ વાત- Gujarat Post | 2023-03-18 10:19:14