નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલીઓ વધી રહી છે, એક બાજુ અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે, બીજી બાજુ દિલ્હીમાં આપના નેતાઓને ત્યાં દરોડા થઇ રહ્યાં છે, પહેલા મનિષ સિસોદીયાને ત્યાં સીબીઆઇ રેડ થઇ, હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાનની મુશ્કેલીઓ વધી છે. વકફ બોર્ડના એક કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોએ તેમના અનેક સ્થળોએ દરોડા કર્યાં છે.
અમાનતુલ્લાહના બિઝનેસ પાર્ટનર હામિદ અલીના ઘરેથી લાયસન્સ વગરના હથિયારો મળી આવ્યાં છે. સાથે જ 12 લાખ રૂપિયાની રોકડ મળી આવી છે. હાલમાં જામિયા, ઓખલા, ગફૂરનગરમાં દરોડાની કામગીરી ચાલી રહી છે.
શું છે આ કેસ ?
દિલ્હી વકફ બોર્ડના અધ્યક્ષ પદે રહેલા અમાનતુલ્લા પર અનેક આરોપ છે, વકફ બોર્ડના બેંક ખાતામાં નાણાકીય ગોટાળા, વકફ બોર્ડની મિલકતોમાં ભાડુઆતોની ઘૂસણખોરી, વાહનોની ખરીદીમાં ભ્રષ્ટાચાર, બોર્ડના સેવા નિયમોમાં ઉલ્લંઘન જેવી 33 ફરિયાદો છે. એસીબીએ જાન્યુઆરી 2020માં ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને હવે તેમાં વધુ કાર્યવાહી થઇ છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03