અમદાવાદઃ ઘણી વખત કોઇ પાર્ટીનો એટલો પણ વિરોધ ન કરવો જોઇએ કે જેમાં જાતે જ ભરાઇ જવું પડે, હાલમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાઇની ભાજપની ચિંતા વધારનારા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણી મોટા વિવાદમાં ભરાઇ ગયા છે, આ વખતે તેમને સોશિયલ મીડિયામાં એક ફોટો પોસ્ટ કર્યો હતો આ ફોટો લાકડાના વીજ થાંભલાનો હતો તેમને લખ્યું હતુ કે વાવાઝોડા પછી ગુજરાતની આવી દશા થઇ છે આ ગુજરાત મોડલ છે જેમાં આવી રીતે વીજળી આપવી પડી રહી છે, આત્મનિર્ભર ગુજરાત, જો કે આ ફોટો પાકિસ્તાનનો હોવાનો ભાજપે દાવો કર્યો છે.
મહેશ સવાણી તમે આ પાકિસ્તાન ના સિંધ નો ફોટો ગુજરાતનો બતાવી સતા લાલચ માટે તમે આટલી હલકી કક્ષા ની રાજનીતિ કરશો ??? નોંધ ... આ પોસ્ટ એમણે ડિલીટ કરી@GSTV_NEWS @Zee24Kalak @abpasmitatv @News18Guj @sandeshnews @VRLIVECOM @gujaratnewss @tv9gujarati @BJP4Gujarat @CRPaatil @sanghaviharsh pic.twitter.com/UnDzJo6f8O
— Dr.Yagnesh Dave (@yagnesh_dave) July 18, 2021
આ ફોટો સોશિયલ મીડિયામાં મુકતા વિવાદ થયો અને પછી સવાણીએ આ પોસ્ટ ડિલિટ કરી નાખી છે ત્યારે હવે ભાજપને પણ મોટો મુદ્દો મળી ગયો છે, ભાજપ આઇટી સેલ હવે સવાણીની જાટકણી કાઢી રહ્યું છે. આ ફોટો પાકિસ્તાનના સિંધ પ્રદેશનો હોવાનું ભાજપનું કહેવું છે. ભારતે સવાણીને ગુજરાત વિરોધી ચિતરવાના શરૂ કરી દીધા છે ત્યારે આ વિવાદ હજુ પણ વધારે વકરશે તે નક્કિ છે. કારણ કે ભાજપ આપને ઘેરવા કોઇ મોટો મુદ્દો શોધી રહી હતી
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18