અમદાવાદઃ સુરત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ કરેલા શાનદાર દેખાવો બાદ દિલ્હીના સીએમ અને પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ સુરત આવ્યાં હતા. જે બાદ તેઓ હવે 14 જૂને ફરીથી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. અમદાવાદ ખાતે તૈયાર થયેલા આમ આદમી પાર્ટીનાં સ્ટેટ કાર્યાલયનું ઉદ્ઘાટન કરશે. થોડા દિવસ પહેલા ખાનગી ચેનલના એડિટર પદેથી રાજીનામું આપનારા પત્રકાર ઇશુદાન ગઢવી પણ વિધિવત રીતે આપમાં સામેલ થશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.
ગુજરાત ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ 3 દિવસના ગુજરાત પ્રવાસે આવ્યાં છે. તેમણે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સરકાર અને સંગઠનના નેતાઓ સાથે કોર કમિટીની બેઠક કરી છે. ગુજરાતના રાજકારણમાં કોઇ મોટા બદલાવની શક્યતાઓ પણ દેખાઇ રહી છે આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ મંત્રીમંડળમાં પણ મોટા ફેરફાર કરી રહી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
બેટ દ્વારકાના દરિયામાં માછીમારો અને પાકિસ્તાન નેવીની બોટ અથડાઇ, બંને તરફથી એક-એકનું મોત | 2024-03-27 15:29:45
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18