અમદાવાદઃ ગુજરાત આમ આદમી પાર્ટીમાં ભૂકંપ સર્જાય તેવા અહેવાલ સામે આવ્યાં છે, ખેડૂતો માટે મહિનાઓ સુધી જેલવાસ ભોગવીને બહાર આવેલા આપના કિસાન મોરચાના પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે, તેમને આપના સંયોજક અરવિંદ કેજરીવાલને રાજીનામું મોકલી આપ્યું છે.
રાજુ કરપડા 2022માં ચોટીલા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતા. ખેડૂતલક્ષી મુદ્દાઓનું તેઓ નેતૃત્વ કરતા હતા અને આમ આદમી પાર્ટીમાં ખેડૂતો માટે ઘણું કામ પણ કર્યું છે.
બીજી તરફ એવી પણ ચર્ચાઓ છે તે તેઓએ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાને કારણે પાર્ટી છોડી છે. અગાઉ પણ આપના નેતાઓ-કાર્યકર્તાઓએ ગોપાલ પર મનમાની કરવાના આક્ષેપો લગાવ્યાં હતા અને હવે વધુ એક મજબૂત નેતાએ આપનો સાથ છોડી દીધો છે. નોંધનિય છે કે રાજુ કરપડા ભાજપમાં જાય તેવી પણ શક્યતાઓ છે.
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
ગુજરાતમાં આ મહિનાના અંતમાં UCC બિલ આવવાની શક્યતા, ઇટાલિયા અને સંઘવી વચ્ચે વિધાનસભામાં જામ્યું શબ્દયુદ્ધ | 2026-03-11 20:06:04
સંસદમાંથી નરેન્દર ગાયબ, દેશમાંથી સિલિન્ડર ગાયબ: ઊર્જા સુરક્ષા મુદ્દે રાહુલ ગાંધીનો કેન્દ્ર સરકાર પર પ્રહાર | 2026-03-12 16:39:35
લોકસભામાં સ્પીકર સામે અવિશ્વાસ પ્રસ્તાવ: અમિત શાહે વિપક્ષ અને રાહુલ ગાંધી પર સાધ્યું નિશાન | 2026-03-11 20:01:23
ગુજરાતમાં AAP નો માસ્ટરપ્લાન: તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત, ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા આવતા સપ્તાહથી | 2026-03-07 17:43:55
બિહારના રાજકારણમાં મોટો વળાંક: નીતિશ કુમારે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી, નવા સીએમ કોણ બનશે ? | 2026-03-05 17:05:37
ગુજરાતમાં 37 IPS અધિકારીઓની બદલી અને પ્રમોશન, નિર્લિપ્ત રાય બન્યાં રાજકોટના રેન્જ IG | 2026-03-06 09:12:13
ACB ની ખંભાતમાં ટ્રેપ, સીટી પોલીસ સ્ટેશનના PSI આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-01 19:04:52
એ.સી.બી. ટ્રેપમાં માત્ર 70 રૂપિયાની લાંચ લેતા સરકારી કર્મચારી ફસાયા | 2026-02-28 07:56:48
કચ્છમાં 4 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયા બાદ સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલ, મેવાણીના સરકાર પર પ્રહાર | 2026-02-21 17:44:46