બે દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો
અંબાલાલ પટેલની આગાહીએ ફરી લોકોને ડરાવ્યાં
Latest Ambalal Patel Forecast: રાજ્યમાં વરસાદનો વધુ એક ધમાકેદાર રાઉન્ડ આવશે. જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમને કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં 3 થી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે. જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે.
6 થી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગ દ્વારા આજે છોટા ઉદેપુર, નર્મદા, સુરતમાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવેલીકાલે ભરૂચ, સુરતમાં રેડ એલર્ટ તથા નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Crime News: પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીએ પણ ખાધો ગળાફાંસો, હોટલના રૂમમાંથી મળી લાશ – Gujarat Post | 2024-09-08 13:12:00
Starliner Landed: સુનીતા વિલિયમ્સને લીધા વગર જ ધરતી પર આવ્યું સ્ટારલાઇનર- Gujarat Post | 2024-09-07 14:22:08
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47
Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post | 2024-09-07 14:00:41
રાજકોટમાં Acb એ રૂ.10 લાખની લાંચનો કર્યો પર્દાફાશ, મહારાષ્ટ્રના એક પીઆઇ વતી લાંચ લેનારો ઝડપાયો | 2024-09-06 21:46:39
200 કિલો નશાનો સામાન જપ્ત, અમદાવાદમાં વટવા જીઆઇડીસીમાંથી ગાંજા સાથે 7 લોકો ઝડપાયા | 2024-09-06 16:51:19
Ahmedabad News: દીપક ઠક્કર પાસે અંદાજે રૂ.100 કરોડથી વધુની સંપત્તિ, આજે રિમાન્ડ થશે પૂરા- Gujarat Post | 2024-09-06 10:44:31
પીએમ મોદીના જન્મદિવસે જ વિરોધ....રાજ્ય કર્મચારી મહામંડળ OPS મુદ્દે 17 સપ્ટેમ્બરે કામકાજથી દૂર રહેશે- Gujarat Post | 2024-09-06 10:38:54
ગુજરાત બોર્ડે ધોરણ- 9 અને 11 માં ની પરીક્ષાની પેટર્ન બદલી, 15 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો | 2024-09-05 14:57:54
Impact Fee: ગેરકાયદેસર બાંધકામો હવે કાયદેસર થશે, ઈમ્પેક્ટ ફીને લઈને ભૂપેન્દ્ર પટેલ સરકારે કર્યો મોટો નિર્ણય | 2024-08-24 11:33:57
ગુજરાતમાં ભ્રષ્ટ બાબુઓની હવે ખેર નથી...સંપત્તિ જપ્ત કરવાને લઇને ગુજરાત સ્પેશિયલ કોર્ટ બિલ ગૃહમાં બહુમતીથી પાસ કરાયું | 2024-08-23 16:46:54