મુંબઈઃ બોલિવૂડ સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. આ મામલામાં વિકીએ મુંબઈના સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધીને મામલાની તપાસ શરૂ કરી હતી. આદિત્ય રાજપૂત નામના વ્યક્તિ પર સોશિયલ મીડિયા પર ધમકી આપવાનો આરોપ છે. વિકી કૌશલની ફરિયાદના આધારે પોલીસ આદિત્ય વિરુદ્ધ તપાસ કરી રહી છે.
થોડા સમય પહેલા અભિનેતા સલમાન ખાનને એક પત્ર દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. આ મામલામાં સલમાન ખાન તરફથી પોલીસને ફરિયાદ આપવામાં આવી હતી. સલમાન ખુદ મુંબઈના પોલીસ કમિશનરને મળ્યો હતો અને તેણે બંદૂકના લાયસન્સ માટે પણ અરજી કરી હતી.
વિકી કૌશલ અને કેટરીના કૈફ ગયા વર્ષે 9 ડિસેમ્બરે લગ્ન કર્યા હતા. તાજેતરમાં જ બંને સ્ટાર્સ તેમના નજીકના મિત્રો સાથે કેટરીનાનો જન્મદિવસ મનાવવા માટે માલદીવ્ય ગયા હતા.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
નબળી પાચનક્રિયાથી પરેશાન છો તો ખાઓ સુપર ફૂડ ખજૂર, આ પણ છે સ્વાસ્થ્યના ફાયદા - Gujarat Post
2022-08-09 09:16:22
પાયરિયાથી પણ છૂટા પડી શકે છે દાંત, આ ઘરેલુ નુસખા કરશે મદદ - Gujarat Post
2022-08-04 10:38:54
જાણો કેવી રીતે કિડની બગડી રહી છે, પેશાબનો રંગ બતાવે છે કેટલી ખરાબ છે હાલત - Gujarat Post
2022-07-30 10:05:04
વૃદ્ધાવસ્થા ઘટાડવામાં ગરમ પાણી ખૂબ જ અસરકારક છે, જાણો તેના અન્ય મોટા ફાયદા - Gujarat Post
2022-07-28 09:21:09
કોફી પીવાના શોખીન લોકો સાવધાની રાખજો, નહીંતર તમે આ સમસ્યાનો બની શકો છો શિકાર- Gujarat Post
2022-07-27 10:35:17