મુંબઈઃ જાણીતe ગાયિકા આશા ભોસલે હવે આ દુનિયામાં નથી રહ્યાં, 92 વર્ષીય ગાયિકાને 11 એપ્રિલ 2026ના રોજ અચાનક તબિયત બગડ્યા બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા અને 12 એપ્રિલે આશા ભોસલેનું અવસાન થયું હતું. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.
આશા ભોસલે પંચતત્વમાં વિલીન થઈ ગયા છે. મુંબઈના શિવાજી પાર્ક સ્મશાનભૂમિ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા. અંતિમ સંસ્કારમાં પહોંચેલા અનેક ગાયકોએ આશા ભોસલેને ગીત ગાઈને વિદાય આપી હતી. ગાયકોએ અભી ના જાઓ છોડકર..ગીત ગાઈને આશા તાઈને ભાવુક વિદાય આપી હતી. આશા ભોસલેના પુત્ર આનંદ ભોસલેએ મુખાગ્નિ આપી હતી.
અંતિમ સંસ્કાર પહેલા આશા તાઈને રાજ્ય સરકાર તરફથી રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું અને મુંબઈ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અંતિમ સંસ્કારમાં સિનેમા જગતની હસ્તીઓથી લઈને અનેક રાજકારણીઓ નેતાઓ સામેલ થયા હતા. આ દરમિયાન તેમની પૌત્રી જનાઈ ભોસલે અત્યંત ભાવુક જોવા મળી હતી.
Mumbai, Maharashtra: Singer Asha Bhosle was given a state honour during her final farewell pic.twitter.com/GaUYRNksvS
— IANS (@ians_india) April 13, 2026
ગાયકી કારકિર્દીમાં, આશા ભોસલેએ 100થી વધુ એવોર્ડ્સ જીત્યા હતા, જેમાં નવ ફિલ્મફેર એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
NEET પેપર લીક: મનીષાએ પુરાવા સળગાવ્યાં હતા, CBI કસ્ટડીમાં મોટો ખુલાસો | 2026-05-17 11:14:59
NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા | 2026-05-16 17:22:37
આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના અંતિમ શબ્દો, હવે નથી આપવી NEET ની પરીક્ષા, રાહુલ ગાંધીના સરકાર પર પ્રહાર | 2026-05-15 18:34:00
સુપ્રીમનો મોટો નિર્ણય: સોમવાર અને શુક્રવારે વીડિયો કોન્ફરન્સિંગથી સુનાવણી થશે, કાર-પૂલિંગ અને WFH લાગુ | 2026-05-15 18:20:01
બ્લડ પ્રેશર નિયંત્રિત કરવા, હાડકાં મજબૂત કરવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તમારે કેટલા કોળાના બીજ ખાવા જોઈએ? | 2026-05-19 15:29:34
આ જંગલી ફળ સ્વાસ્થ્યનો ખજાનો છે, જે પેટથી લઈને હાડકાં સુધી દરેક વસ્તુ માટે ફાયદાકારક છે | 2026-05-12 09:37:55
આ ફળ ખાવાથી પેટની ઘણી બીમારીઓમાં રાહત મળે છે, ત્વચા- વાળ સ્વસ્થ રહે છે, તેનું રોજ સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે | 2026-05-10 09:22:38
તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવવા અને અનેક રોગોનું જોખમ ઘટાડવા માટે દરરોજ એક ચમચી ઘી ખાઓ | 2026-05-07 09:05:32
લીંબુ કાળઝાળ ગરમીમાં સ્વાસ્થ્ય વધારનાર છે, તેના ફાયદાઓ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો | 2026-05-06 08:53:18
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52