Thu,25 April 2024,9:31 am
Print
header

મોંઘવારી અને ભાજપનો વિરોધ, વાઘોડિયા કોંગ્રેસના ઉમેદવાર સાયકલ પર ગેસ સિલિન્ડર કટ આઉટ બાંધીને પહોંચ્યાં વોટ આપવા

વડોદરાઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીનું આજે બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે.વાઘોડિયા કોંગ્રેસના ઉમેદવાર સત્યજીત ગાયકવાડ આજે મતદાન કરવા ગયા ત્યારે તેઓ સાયકલ પર ગેસ સિલિન્ડરનો કટ આઉટ બાંધીને પહોંચ્યા હતા. પ્રથમ તબક્કાના મતદાનમાં પણ અમરેલી કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી સાયકલ પર સિમ્બોલિક ગેસ સિલિન્ડર બાંધીને વોટીંગ કરવા પહોંચ્યા હતા. 

ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારી અને ખાસ તો ગેસના બાટલાના વધતા ભાવથી લોકોમાં રોષ છે, કોંગ્રેસે જાહેર કરેલા ચૂંટણી ઢંઢેરામાં ગેસ બોટલ 500 રૂપિયામાં આપવાની ખાતરી આપી છે. મહિલાઓ બોટલના વધતા ભાવથી પરેશાન છે અને રસોડાનું બજેટ પણ ખોરવી નાખ્યું છે. કોંગ્રેસે આમ પણ લોકો પાસે મોંઘવારીના નામે મત માગ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch