વડોદરાઃ વારસિયાના વડોદરા ખાતેના સર્વે નંબર 329 ની જમીન ઉપર બિલ્ડર દ્વારા બાંધકામ થતા વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ અરજી કરેલ હતી. જે અરજીને આધારે ફરિયાદીની સામેવાળા વિરુદ્ધ વારસીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા માટે સુરેશભાઈ રામચંદ તોલાણી, પ્રજાજને વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાના નામથી રૂ. 5,00,000 ની લાંચની માગણી કરી હતી.
ફરિયાદ દાખલ કરાવતા પહેલા 2,50,000 આપવાના અને ફરિયાદ દાખલ થયા બાદ બાકીના રૂપિયા રૂ. 2,50,000 ની માગણી કરી હતી. આ કામના આરોપી લાંચના છટકા દરમિયાન ફરિયાદી સાથે લાંચ બાબતે હેતુલક્ષી વાતચીત કરીને રૂપિયા અઢી લાખ લેતા ઝડપાઇ ગયા હતા. આરોપીએ અનુભવ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં લાંચ લીધી હતી.
ટ્રેપિગ અધિકારી: વી.ડી.ચૌધરી, પો.ઇન્સ. અમદાવાદ શહેર એ.સી.બી. પો.સ્ટે. તથા એ.સી.બી.
ટીમ સુપર વિઝન અધિકારી ડી.એન.પટેલ, ઇ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. અમદાવાદ એકમ
ઇન્ચાર્જ અધિકારીઃ હરેશ મેવાડા નાયબ નિયામક, અમદાવાદ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
પ્રેમ લગ્ન બાદ ઝઘડાથી કંટાળી યુવકનો આત્મહત્યાનો પ્રયાસ: ચિઠ્ઠીમાં લખ્યું- મેરી વાલીને ગદ્દારી કી હૈ | 2026-07-17 18:26:36
પીએમ અર્બન ચેલેન્જ ફંડ: અમદાવાદના 6 પ્રોજેક્ટ્સ માટે રૂ. 2719 કરોડ મંજૂર | 2026-07-17 18:09:32
ગેનીબેન ઠાકોરે ભુવાઓને આડેહાથ લઈ શું કહ્યું? | 2026-07-17 17:56:05
મગરે 12 વર્ષના છોકરાને જીવતો ફાડી ખાધો, નદીમાં હાથ ધોતી વખતે અચાનક કર્યો હુમલો | 2026-07-17 16:40:29
કચ્છમાં 27 વર્ષીય એરફોર્સના જવાને AK-47 રાઇફલ વડે ગોળી મારીને કરી આત્મહત્યા | 2026-07-17 16:00:51
ગુજરાતમાં જૈશના વધુ પાંચ આતંકવાદીઓની ધરપકડ, તેમને અનેક વખત બોમ્બ વિસ્ફોટ કરવાનો કર્યો પ્રયાસ | 2026-07-17 15:36:40
ઝાલોદમાં માતાએ બે માસૂમ બાળકીઓ સાથે કૂવામાં કૂદીને આત્મહત્યા કરી લીધી, કારણ અકબંધ | 2026-07-17 09:47:47
સુરતમાં જગન્નાથજીની રથયાત્રામાં ગયેલી બે બહેનપણીઓનો અકસ્માત, એકનું મોત | 2026-07-16 19:45:56
કોંગ્રેસે માંજલપુર વિધાનસભા બેઠક પર ઉમેદવારની કરી જાહેરાત, ભીખાભાઈ રબારીને મળી ટિકિટ | 2026-07-13 08:54:57
વડોદરામાં વિદ્યાર્થીએ શિક્ષકને હેપ્પી બર્થડે કહ્યું તો સામે થપ્પડ મારતા મામલો બિંચક્યો | 2026-07-12 10:04:05
ભ્રષ્ટ સરપંચ પર સકંજો, દાહોદમાં એસીબીએ રૂ. 50,000 ની લાંચ લેતા સરપંચને ઝડપી લીધા | 2026-07-08 16:17:58
ભારતીય ફૂડ- ટેક સ્ટાર્ટઅપ Easy Cater પારદર્શિતાના વચન સાથે દેશવ્યાપી હાઇપરલોકલ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ લોન્ચ કરશે | 2026-07-02 13:15:42