વિદ્યાર્થિની 4 મહિના પહેલા ઇન્સ્ટાગ્રામ પર વાજીદશાના સંપર્કમાં આવી હતી
બાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી
વડોદરાઃ રાજ્યમાં બળાત્કારની ઘટનાઓએ સૌ કોઇની હચમચાવી નાખ્યાં છે.વડોદરામાં ગેંગરેપ કેસમાં આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં છે, આ કેસની તપાસ થઇ રહી છે, ત્યા બળાત્કારનો વધુ એક કેસ સામે આવ્યો છે. ધોરણ-12 માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે વિધર્મીએ બળાત્કાર કર્યો છે.
સગીરા વડોદરાના માંજલપુરમાં ગરબા રમવા ગઇ હતી તે દરમિયાન તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો. સગીરાની માતાએ મકરપુરા ગામના વાજીદશા દીવાન સામે પોલીસમાં ફરિયાદ કરી છે, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.
18 વર્ષના વિધર્મી નરાધમનું કૃત્ય, મિત્રના ઘરે લઇ જઇને બે વખત આચર્યુંં દુષ્કર્મ
ફરિયાદ મુજબ આરોપી સગીરાને સાથે ગરબા રમવા અને ફોટો પડાવવા દબાણ કરતો હતો અને ગરબાના મેદાનમાં તેને એકલી મુકતો ન હતો, બાદમાં તેને બળાત્કાર ગુજાર્યો હતો. નોંધનિય છે ગુજરાતમાં વડોદરા, માંગરોળ સહિતની જગ્યાએ થોડા જ દિવસોમાં બળાત્કારની અનેક ઘટનાઓ બની છે, રાજ્ય સરકારની કામગીરી સામે હવે સવાલ ઉભા થઇ રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
અરવલ્લીઃ બાયડના ચોઇલા ગામે પતંગની દોરીથી ગળું કપાતા 17 વર્ષીય તરુણનું મોત | 2026-01-14 14:21:20
દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદના નિવાસસ્થાને આગ, જુઓ વીડિયો | 2026-01-14 09:51:41
ગુજરાતમાં IAS કેડરમાં બે અધિકારીઓની બઢતી અને નિમણૂંક - Gujarat Post | 2026-01-14 09:44:46
ઈરાનમાં વિરોધ પ્રદર્શન લોહીયાળ બન્યું: બે સપ્તાહમાં 2000 લોકોનાં મોત, સરકારે પ્રથમવાર આંકડો સ્વીકાર્યો | 2026-01-13 18:19:56
સુરતમાં મહિલા સાથેના સંબંધોમાં બિલ્ડરની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો, વકીલ સહિત 3 લોકોની ધરપકડ | 2026-01-13 18:01:18
ડ્રગ્સ માફિયાઓ સામે ઓપરેશન, ગુજરાત પોલીસે જાહેર કર્યો ખાસ વોટ્સએપ નંબર- Gujarat Post | 2026-01-13 17:52:03
SGST કમિશનર IAS આરતી કંવર અંધારામાં રહી જશે ? જોઇન્ટ કમિશનર વતી ઉઘરાણાં કરનારો મુસ્લિમ શખ્સ કોણ છે ? | 2026-01-13 13:08:01
સુરત ડ્રગ્સ લેબ કેસ: ઈશાના મોબાઈલમાંથી ખૂલ્યું લંડન કનેક્શન, વોટ્સએપ ચેટમાં ડ્રગ્સ નેટવર્કના અનેક રાઝ | 2026-01-12 18:30:28
ગુજરાત પોલીસ ભરતી: હવે કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ | 2026-01-12 18:11:23
વડોદરામાં પોલીસે નંબર પ્લેટ વગરના બુલેટ ચાલક યુવકને ઢોર માર માર્યો | 2026-01-04 21:48:45
ત્રણ વર્ષનું અફેર, લિવ-ઇન અને સગાઈ...બાદમાં યુવતીએ સાથે રહેતા મંગેતરની જ હત્યા કરી નાખી | 2026-01-03 17:49:21
વડોદરાઃ PI ના નામે રૂ. 2,50,000 લાંચ લેતા પ્રજાજન ઝડપાયો | 2025-12-26 10:06:12
વડોદરાની આ ઘટનાએ સૌને ચોંકાવી દીધી, પ્રેમમાં અડચણ બની રહેલા પિતાને પુત્રી અને તેના બોયફ્રેન્ડે પતાવી દીધા | 2025-12-22 10:57:55
એસીબીએ દાહોદમાં તલાટીને લાંચ લેતા ઝડપ્યાં, રૂ. 30,000 ની કરી હતી માંગણી | 2025-12-21 15:17:06