PI વી.એ.ચારણ પાદરા પોલીસ સ્ટેશન, વડોદરા ગ્રામ્ય અને સાજીદઅલી ગુલામરસુલ સૈયદ. રહે.ગામ ચાણસદ એસીબીની ઝપેટમાં આવી ગયા
પીઆઇ ફરાર, ખાનગી વ્યક્તિને એસીબીએ ઝડપી પાડ્યાં
લવ-જેહાદના ગુનામાં 6 લાખ રૂપિયાની થઇ હતી માંગ
ટ્રેપિંગનું સ્થળઃ અક્ષર ચોક, રજવાડી ટી- સ્ટોલની સામે, બાંકડા ઉપર, અક્ષર ચોક, વડોદરા
વડોદરાઃ ફરીયાદી તથા સાહેદનાઓ સાથે ગઇ 9 એપ્રિલે બપોરના સમયે આશરે 3 વાગે ઝઘડો થયો હતો, જેમાં ફરીયાદી તથા સાહેદને પાદરા પોલીસ સ્ટેશન લઇ ગયેલા હતા. પાદરા પોલીસે આ લોકોની વિરૂધ્ધમાં અટકાયતી પગલાની કામગીરી કરેલી, પીઆઇએ ફરીયાદી સાહેદને જણાવેલું કે આ કેસમાં લવજેહાદનો ગુનો બને છે, અને આગળની કાર્યવાહી ન કરવા 6 લાખ રૂપિયાની લાંચ માંગી હતી.
અંતે 2 લાખ રૂપિયામાં બધુ નક્કિ કરાયું હતુ, ફરિયાદી લાંચ આપવ માંગતા ન હોવાથી તેમને એસીબીમાં ફરિયાદ કરી હતી, જેને આધારે લાંચ લેતા ખાનગી વ્યક્તિ ઝડપાઇ ગયો હતો.
ટ્રેપ કરનાર અધિકારી: એ.એન.પ્રજાપતિ, ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, વડોદરા ગ્રામ્ય એ.સી.બી.પો.સ્ટે. તથા એ.સી.બી.સ્ટાફ.
સુપર વિઝન અધિકારી: બી.એસ.પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ
ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ (આઇ.પી.એસ.) નાયબ નિયામક, એ.સી.બી.વડોદરા રેન્જ
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
અમદાવાદ- ગોધરા હાઇવે પરથી રૂ. 86 લાખના તરતા સોના સાથે બે શખ્સો ઝડપાયા | 2026-05-18 17:49:20
દાહોદમાં કારમાંથી 2.56 કરોડ રૂપિયા રોકડા મળ્યાં, આવકવેરા વિભાગ તપાસ કરશે | 2026-05-18 09:16:07
વડોદરામાં ફેબ્રિકેશનના કામ વખતે સિલિન્ડર બ્લાસ્ટ, દીવાલ ધરાશાયી થતા યુવકનું મોત | 2026-05-16 17:12:44
વડોદરા: UKમાં નોકરી કરતી પરિણીતાની પતિ અને સાસુ સામે ફરિયાદ, રૂ,77 લાખથી વધુની કમાણી ઉડાવી દીધાનો આક્ષેપ | 2026-05-08 16:55:04