વડોદરાઃ નવરાત્રીના બીજા દિવસની રાત્રે 16 વર્ષની સગીરા સાથે ગેંગરેપની ઘટના બની હતી, આખા વડોદરામાં આ બનાવ સામે રોષ વ્યાપી ગયો છે, આ બધાની વચ્ચે વડોદરા પોલીસે 1100 સીસીટીવી અને 1000 જેટલા મકાનોમાં તપાસ કરી અને આખરે આરોપીઓને ઝડપી લીધા છે.
દુષ્કર્મ કરનાર 3 વિધર્મીઓ સહિત 5 શખ્સો પોલીસ સકંજામાં આવી ગયા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ઉત્તર પ્રદેશના રહેવાસી ત્રણ શખ્સોને ઝડપી લીધા છે. વડોદરાના ભાયલી ગામે 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે ત્રણ શખ્સોએ ગેંગરેપ કર્યો હતો અને વીડિયો બનાવ્યો હતો, આ કેસમાં કૂલ 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.
પકડાયેલા આરોપીઓ
- મુન્ના અબ્બાસ વણઝારા, ઉંમર-27, રહે-તાંદલજા, ઉતર પ્રદેશ
- મમતાઝ અલ્તાફ ઉર્ફે સુબેદાર વણઝારા, ઉંમર-36 વર્ષ, રહે-તાંદલજા, ઉતરપ્રદેશ
- શાહરુખ કિસ્મત અલી વણઝારા, ઉંમર-26 વર્ષ, રહે-તાંદલજા, ઉતરપ્રદેશ
દુષ્કર્મીઓ મૂળ ઉત્તર પ્રદેશના છે અને તેઓ છેલ્લા 10 વર્ષથી તાંદલજામાં રહેતા હતા. ગેંગરેપ કરીને તેઓ ફરાર થઇ ગયા હતા, પોલીસે વડોદરા અને આસપાસના 1100 સીસીટીવી તપાસ્યાં અને અંદાજે 1000 જેટલા મકાનોમાં તપાસ કરી હતી. પોલીસે ઘટનાના ચોથા દિવસે આરોપીઓને ઝડપી લીધા છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વડોદરા ગ્રામ્યના ભાયલી વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર ત્રણ નરાધમોની ૪૮ કલાકમાં ધરપકડ કરતી વડોદરા શહેર પોલીસ@dgpgujarat @GujaratPolice #vadodaracitypolice #crimebranchvadodara #gujaratpolice #satyamevjayate #vadodarapolice #india #jaihind pic.twitter.com/PTD1ZCF6vL
— Vadodara City Police (@Vadcitypolice) October 7, 2024
ભાજપના 61 વર્ષના નેતા દિલીપ ઘોષ 50 વર્ષની પ્રેમિકા રિંકુ મજૂમદાર સાથે કરશે લગ્ન | 2025-04-18 12:10:35
ફ્લોરિડા યુનિવર્સિટીમાં લોહિયાળ રમત, યુવકે ગોળીબાર કરતા 2 લોકોનાં મોત | 2025-04-18 09:06:10
મુસ્કાન જેવી જ ખતરનાક પત્ની....પત્નીએ અને પ્રેમીએ મળીને પતિને સાપના 10 જેટલા ડંખ મરાવ્યાં | 2025-04-17 16:44:53
15 લોકોની હત્યા કરી નાખી.. જર્મનીમાં એક નરાધમ ડૉક્ટરને દર્દીઓને મારવાની મજા આવતી હતી, આ રીતે જીવ લેતો હતો | 2025-04-17 08:29:16
ACB ટ્રેપઃ કડીના નાયબ મામલતદાર સહિત બે શખ્સો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-04-16 15:33:18
Breaking News: ગુજરાત સરકારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો | 2025-04-16 15:25:26
રાજકોટમાં સીટી બસે પાંચ વાહનચાલકોને અડફેટે લીધા, 4 લોકોનાં મોત | 2025-04-16 13:41:52
કોંગ્રેસનો રોડમેપ ગુજરાતમાંથી નક્કી થશે, પાર્ટીમાં મોટા ફેરફારો થઈ શકે છે, નેતાઓને આ કાર્ય મળ્યું | 2025-04-16 08:55:09
સુરત કરે છે ઇનોવેશન: સુરતમાં ભારતનું પહેલો AI-Powered રોબોટિક ક્લીનિંગ શોરૂમ ખુલ્યો | 2025-04-14 19:28:48
ACB ટ્રેપઃ ગોધરામાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો રૂપિયા 1 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા | 2025-04-09 21:31:43
વડોદરામાં દારૂ પીને બેદરકારીથી કાર ચલાવી રહ્યો હતો આ વ્યક્તિ, 10 વાહનોને મારી ટક્કર | 2025-04-08 08:21:12
ACB ટ્રેપઃ દાહોદમાં સ્કૂલનો આચાર્ય આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયો, જાણો વધુ વિગતો | 2025-04-04 14:29:52
સ્વામિનારાયણ સંપ્રદાયનાં પુસ્તકમાં નવો વિવાદ, લખ્યું છે દ્વારકામાં ભગવાન નથી- Gujarat Post | 2025-03-23 17:26:57
વડોદરા અકસ્માતમાં ખુલાસો, ડ્રગ્સ લઈને મસ્તી કરવા નીકળ્યો હતો કાર ચાલક- Gujarat Post | 2025-03-15 12:15:22