એન્કાઉન્ટર ન થાય તે માટે મહાકાલ મંદિર પહોંચ્યો ગેંગસ્ટર દુબે
ઉત્તર પ્રદેશઃ થોડા દિવસ પહેલા જ કાનપુરના બિકરુમાં પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ કરીને 8 પોલીસ જવાનોની હત્યા કરી નાખનારા કેટલાક આરોપીઓનું એન્કાઉન્ટર કરી નાખવામાં આવ્યું છે અને ગેંગસ્ટર વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. દુબે ઉજ્જૈનમાં મહાકાલના દર્શન કરવા ગયો હતો અને તેનો આ ફોટો પણ મંદિર પાસેનો જ છે. તેને અહીં સામેથી પોતાની ઓળખ આપી હતી, તે કદાચ એન્કાઉન્ટરના ડરથી મંદિરમાં પહોંચ્યો હતો અને સિક્યુરીટીએ પોલીસને જાણ કરી હતી.
અત્યાર સુધી પોલીસે દુબેના 5 સાથીઓને એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. બીજી તરફ દુબેના મકાન પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, જ્યાંથી હથિયારો પણ મળ્યાં હતા, દુબે પર 60 થી વધારે પોલીસ કેસ નોંધાયેલા છે અને જેલમાંથી છૂટ્યાં પછી એક કેસમાં જ્યારે પોલીસ તેને પકડવા ગઇ હતી, ત્યારે દુબે અને તેના સાથીઓએ પોલીસ પર અંધાધૂંધ ફાયરિંગ કરી નાખ્યું હતુ. યોગી સરકારે તાત્કાલિક તેની પાછળ પોલીસ લગાવી દીધી હતી અને હવે તે પકડાઇ ગયો છે.
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38