ગાંધીનગરઃ ગુજરાત ભાજપમાં ચાલી રહેલા આંતરવિગ્રહને ઠારવા કેન્દ્રીય મંત્રી અમિત શાહે ગુજરાતની મુલાકાતો વધારી હોય તેમ લાગી રહ્યું છે. લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીને કોઇ નુકસાન ન થાય તે માટે તેઓ સક્રિય થયા હોય તેમ લાગે છે. તાજેતરમાં જામનગરના સાંસદ, ધારાસભ્ય અને મેયરનો વિવાદ કેન્દ્રીય નેતૃત્વ સુધી પહોંચ્યો હતો. ઉપરાંત નેશનલ મીડિયામાં પણ મુદ્દો છવાતા ગુજરાત ભાજપની ફજેતી થઈ હતી. બીજા અનેક મુદ્દાઓથી ભાજપમાં હાલ ઓલ ઇઝ નોટ વેલ જેવું લાગી રહ્યું છે.
દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ 28 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે. તેઓ ગાંધીનગર ખાતે યોજાનારી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં હાજરી આપશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકના ઉદ્ધઘાટન સત્રમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજરી આપશે. આ બેઠકમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, દાદરા અને નગર હવેલીના ગૃહ મંત્રીઓ તથા અધિકારીઓ ઉપસ્થિત રહેશે. વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં રાજ્યો વચ્ચેના પડતર મુદ્દાઓ અંગે પણ સમીક્ષા કરવામાં આવશે. ઉપરાંત કેમ્પ હનુમાન મંદિર ખાતે આરતીમાં ભાગ લેશે. મુલાકાત દરમિયાન ગુજરાત ભાજપમાં હાલ જે વિવાદ ચાલી રહ્યાં છે તેને લઈ ચર્ચા કરીને માર્ગદર્શન આપશે.
આ મહિને જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યાં હતા. તેઓએ કચ્છ અને ગાંધીનગરના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. 2 દિવસીય ગુજરાતના પ્રવાસ દરમિયાન અમિત શાહે અનેક અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. બે દિવસીય પ્રવાસ દરમિયાન અમિત શાહે કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદે સુરક્ષાનું નિરીક્ષણ કર્યું હતું. કચ્છના કંડલા અને ગાંધીનગરના સરઢવમાં જાહેરસભાને સંબોધી હતી.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
ઘરના દરવાજા પાસે અચાનક ધડાકા સાથે ફાટી જમીન, જોત જોતામાં મહિલા સમાઈ ગઈને પછી..... | 2024-09-20 11:39:22
ક્ષત્રિયોના નવા સંગઠન સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત, ભાવનગરના મહારાજા વિજયરાજસિંહ ગોહિલની પ્રમુખ તરીકે તાજપોશી- Gujarat Post | 2024-09-20 11:34:54
Surat News: ગુજરાતમાં નકલીની બોલબાલા, સુરતમાંથી ઝડપાયો નકલી કસ્ટમ અધિકારી | 2024-09-20 11:16:42
આ વીડિયો તમને વિચલિત કરી દેશે, છત પરથી મૃતદેહો ફેંકવાના વીડિયોથી ઘેરાઇ ઈઝરાયેલી સેના, પેલેસ્ટાઈને કહ્યું- આ અમાનવીય વર્તન | 2024-09-20 09:06:02
ભારતમાં iPhone 16નું વેચાણ શરૂ થતાં જ જોરદાર પડાપડી, મુંબઈમાં સ્ટોરની બહાર લાગી લાંબી લાઈનો | 2024-09-20 09:02:28
સુરતીઓ સાવધાન રહેજો...પરીએ યુવકનો ન્યૂડ વીડિયો બનાવીને પૈસા પડાવ્યાં, કંટાળીને યુવકે આપઘાત કરી લીધો | 2024-09-19 08:36:05
ડસ્ટબિનમાંથી મળ્યું અંદાજે 56 લાખ રૂપિયાનું સોનુ, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કર્મચારીએ દેખાડી ઇમાનદારી | 2024-09-18 12:04:25
નવી એક અફવા....સીએમ ભૂપેન્દ્ર પટેલ એક મહિના માટે રજા પર જવાના છે તેવી અફવા સામે હર્ષ સંઘવીએ આપી ચેતવણી | 2024-09-17 20:35:30
દેશમાં વન નેશન, વન ઇલેક્શન મંજૂર: 191 દિવસમાં તૈયાર કરાયેલા રિપોર્ટમાં આપવામાં આવ્યાં છે આ સૂચનો | 2024-09-18 18:57:23
Jammu-and-Kashmir: જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ તબક્કાનું મતદાન, મહિલા મતદારોમાં વિશેષ ઉત્સાહ- Gujarat Post | 2024-09-18 11:39:45
જમ્મુ-કાશ્મીરના લોકો 10 વર્ષ પછી કરી રહ્યાં છે મતદાન, PM મોદીએ કરી ખાસ અપીલ | 2024-09-18 08:08:39
જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર મતદાન શરૂ, મતદારોની ભીડ ઉમટી | 2024-09-18 07:57:10
પીએમ મોદીએ રાજભવનમાં નેતાઓના લીધા ક્લાસ.. ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દે ટકોર કરી હોવાની ચર્ચાં | 2024-09-17 12:03:19
દેશમાં સોલર પોલિસી લાવનારું ગુજરાત પ્રથમ રાજ્ય, આગામી દિવસોમાં ગુજરાત ગ્રીન હાઇડ્રોજન હબ બનશેઃ મોદી | 2024-09-16 14:55:53
PM મોદી દેશની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપશે, જાણો તેની ખાસિયતો | 2024-09-16 09:57:51
ભૂપેન્દ્ર પટેલ સરકારનો ખેડૂતલક્ષી નિર્ણય, ખેડૂતોની ખરાઈ ચકાસણીમાં હવે આ તારીખ પછીના જ રેકોર્ડ ધ્યાનમાં લેવાશે | 2024-09-14 11:20:16
ગણેશ વિસર્જન દરમિયાન દહેગામ પાસે મેશ્વો નદીમાં ડૂબતા 8 લોકોનાં મોત, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો | 2024-09-13 17:56:50