નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ (budget 2025) રજૂ કર્યું હતું. નાણામંત્રીએ કહ્યું, સરકારે અનેક રિફોર્મ કર્યા છે. જેનાથી વિશ્વનું ધ્યાન આપણી તરફ ખેંચાયું છે. વિકસિત ભારત માટે સતત પ્રેરણા મળી રહી છે. આ બજેટ ખાનગી ક્ષેત્રમાં રોકાણ વધારવા, મધ્યમ વર્ગની ખર્ચ કરવાની ક્ષમતા વધારવાની કોશિશનો હિસ્સો છે.
બજેટમાં સૌથી મોટી જાહેરાત ઈન્કમ ટેક્સને લઈ કરી હતી. રૂ. 12 લાખની આવક સુધી કોઈ ટેક્સ નહીં લાગે. જો તેમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન ઉમેરવામાં આવે તો પગારદાર લોકો 12.75 લાખ રૂપિયાની આવક સુધી કોઈ ટેક્સ નહીં આપવો પડે, આ ઉપરાંત પણ મોદી સરકારે અનેક નવી જાહેરાતો કરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
Acb એ રૂ.7,000 ની લાંચનો કર્યો પર્દાફાશ, આ રહ્યાં લાંચિયાઓનાં નામો | 2025-07-09 18:53:19
વડોદરાની એમએસ યુનિ.ની ગર્લ્સ હોસ્ટેલમાં 100થી વધુ વિદ્યાર્થિનીઓને ફૂડ પોઇઝનિંગ - Gujarat Post | 2025-07-09 09:46:21
પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો, 12 લોકોનાં મોતથી સરકાર સામે આક્રોશ | 2025-07-09 09:42:36
ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશનું એક થવું ભારત માટે ખતરનાક, CDS ચૌહાણે આપી મોટી ચેતવણી | 2025-07-09 08:29:38
ભારત બંધઃ આજે ટ્રેડ યુનિયનો અને ખેડૂત સંગઠનો હડતાળ પર, આ સેવાઓ પર થશે અસર | 2025-07-09 08:14:57
ઉદ્યોગપતિ ગોપાલ ખેમકા હત્યા કેસમાં બિહાર પોલીસે કરી કાર્યવાહી, એક આરોપી ઠાર | 2025-07-08 09:03:44
GST નું આ કૌભાંડ નીકળ્યું 5,000 કરોડ રૂપિયાનું, જાણો- કૌભાંડીઓ સામે ED એ શું કરી કાર્યવાહી ? | 2025-07-07 20:09:14
ભાષા વિવાદ પર રાજ ઠાકરેની ધમકી....જો કોઈ વધારે પડતું નાટક કરે છે, તો તેને કાનની નીચે બજાવો | 2025-07-06 09:21:30
ટ્રમ્પે જાપાન અને કોરિયા સહિત 14 દેશો પર ટેરિફ બોમ્બ ફેંક્યો, પરંતુ ભારત સાથેના સોદા માટે આ સારા સમાચાર આપ્યાં | 2025-07-08 08:33:42
અમેરિકાના ટેક્સાસમાં તબાહી...પૂરને કારણે 43 લોકોનાં મોત, કેમ્પિંગ કરવા ગયેલી 23 છોકરીઓ ગુમ | 2025-07-06 09:04:11
બિહારના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને કરાઇ હત્યા, 6 વર્ષ પહેલા તેમના પુત્રની પણ હત્યા થઇ હતી | 2025-07-05 09:35:02