વોશિંગ્ટનઃ અમેરિકામાં ગોળીબારીની ઘટનાઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી, અહીં દરરોજ આવી ઘટનાઓ સામે આવી રહી છે. હવે મિનેસોટાના બ્લૂમિંગ્ટનમાં આવેલા મોલમાં શૂટિંગના સમાચાર સામે આવ્યાં છે. મોલમાં ગોળીબાર કર્યાં બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. અધિકારીઓના જણાવ્યાં અનુસાર આરોપીઓને શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે. મોલમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ફાયરિંગમાં કોઇ જાનહાનિ નહીં
અગાઉ પણ બની છે આવી ઘટનાઓ
સ્કૂલોમાં પણ થાય છે ફાયરિંગ
જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી, અગાઉ પણ આવી અનેક ઘટનાઓ અહીં બની ચુકી છે, અમેરિકામાં કાયદામાં છૂટને કારણે ગન કલ્ચર ખીલ્યું છે અને અહીં વારંવાર આવી ઘટનાઓ બની રહી છે, થોડા દિવસ પહેલા પણ ગોળીબારમાં કેટલાક લોકોનાં મોત થઇ ગયા હતા, અહીંની સ્કૂલોમાં પણ આવા બનાવ બની ચુક્યાં છે. અનેક વિદ્યાર્થીનઓના મોતના પણ બનાવ બની ચુક્યાં છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33
ED એ ફરીથી સપાટો બોલાવી દીધો, આ વખતે વોશિંગ મશીનમાંથી મળ્યાં રૂપિયાના બંડલ | 2024-03-26 20:24:47
ધુળેટીનો તહેવાર માતમમાં ફેરવાયો, ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ડૂબવાથી ત્રણ વિદ્યાર્થીઓનાં મોત | 2024-03-26 08:40:41
મહાકાલ મંદિરમાં ભસ્મ આરતી દરમિયાન ગર્ભગૃહમાં લાગી આગ, 13 લોકો દાઝી ગયા | 2024-03-25 08:41:29