(fie photo)
વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનની મુશ્કેલીઓ વધી શકે છે. ઘરેથી ગુપ્ત દસ્તાવેજો મળવાના કેસમાં તેમની મુશ્કેલીઓ ઓછી થતી હોય તેવું લાગતું નથી. જો બાઇડેનના ઘરે ફરી એકવાર દરોડા પાડવામાં આવ્યાં છે. અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટના દરોડા દરમિયાન તેમના ઘરેથી વધુ છ દસ્તાવેજો મળી આવ્યાં છે, બાઇડેનના પર્સનલ વકીલ બોબ બાઉરે આ વાતની પુષ્ટિ કરી છે. વકીલ બોબ બાઉરે જણાવ્યું કે આ સર્ચ લગભગ 12 કલાક સુધી ચાલ્યું હતુ.
બાઇડેનના વકીલના જણાવ્યાં અનુસાર, ન્યાય વિભાગના અધિકારીઓએ દસ્તાવેજો શોધવા માટે ડેલવેરમાં જો બાઇડેનના ઘર અને વિલ્મિંગ્ટનમાં તેમની જૂની ઓફિસ પર દરોડા પાડ્યાં હતા. જ્યાંથી યુએસને લગતા ગુપ્ત દસ્તાવેજો મળ્યાં છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું છે કે નવેમ્બરમાં તેમની ખાનગી ઓફિસમાંથી મળી આવેલા દસ્તાવેજો જાહેર ન કરવા અંગે તેમને કોઈ અફસોસ નથી. તેમણે કહ્યું કે, અમે સંપૂર્ણ સહકાર આપી રહ્યાં છીએ. વકીલોએ મને જે કહ્યું છે તેનું હું પાલન કરી રહ્યો છું. આ ઘટના સામે આવ્યાંના લગભગ એક અઠવાડિયામાં આ તેમની પહેલી જાહેર ટિપ્પણી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
#UPDATE The search lasted more than 12 hours and covered "all working, living and storage spaces in the home," the president's personal lawyer said. https://t.co/qHM4f2CwcA pic.twitter.com/hX0byfSOjE
— AFP News Agency (@AFP) January 22, 2023
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
પાકિસ્તાનના પેશાવરમાં મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 28 લોકોનાં મોત, મૃૃતકોમાં અનેક પોલીસકર્મીઓ સામેલ | 2023-01-30 17:21:37
પાકિસ્તાનમાં રહસ્યમય બિમારીને કારણે 14 બાળકો સહિત 18 લોકોનાં મોત | 2023-01-28 09:41:39
Russia Ukraine War: રશિયાએ ફરી કર્યો યુક્રેન પર જોરદાર હુમલો, 10 લોકોનાં મોત- Gujarat Post | 2023-01-28 09:22:34
અમેરિકાની સ્કૂલમાં વધુ એક ગોળીબાર, 2 વિદ્યાર્થીઓનાં મોતથી હડકંપ | 2023-01-24 09:43:35
મેલબોર્નમાં 15 દિવસમાં ત્રીજી વખત હિંદુ મંદિર પર હુમલો, તોડફોડ કરીને ખાલિસ્તાનના સમર્થનમાં લગાવાયા નારા- Gujarat Post | 2023-01-23 11:08:27
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27
Breaking News- 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ, આટલી વસ્તુઓ થશે મોંઘી | 2023-02-01 12:42:05
નાણામંત્રી નિર્મલા સીતારમને રજૂ કર્યું બજેટ, કહ્યું આ બજેટ આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ- Gujarat Post | 2023-02-01 11:40:00
પેપર ફૂટવાથી વ્યથિત થઈ ભાજપના આ નેતાએ આપી દીધું રાજીનામું ! | 2023-01-31 11:56:19
અગાઉના પેપર લિકના કૌભાંડીઓની ધરપકડના ભણકારા, 11 દિવસના રિમાન્ડમાં 15 આરોપીઓ કરશે અનેક ઘટસ્ફોટ | 2023-01-30 17:43:39