(file photo)
અમેરિકા-ચીન વચ્ચે વ્યાપારિક સંબંધો નથી સારા
ચીનમાં બિઝનેસ કરવાને લઈ વિવાદમાં ફસાઈ ટેસ્લા
શિનજિયાંગઃ ટેસ્લા મોટર્સે ચીનના શિનજિયાંગમાં કારનો શો રૂમ ખોલતા જ કંપનીને અમેરિકાના રાઇટ્સ એન્ડ ટ્રેડ ગ્રુપની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે. ટેસ્લા ચીનમાં બિઝનેસ કરવાના મામલે વિવાદમાં ફસાઈ ચુકી છે, હવે ફરી નવો વિવાદ થતા કંપનીની મુશ્કેલીઓ વધી રહી છે.
અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતાએ શુક્રવારે તેના સત્તાવાર વેઇબો એકાઉન્ટ પર શિનજિયાંગ પ્રાંતની રાજધાની ઉરુમકીમાં શોરૂમ ખોલવાની જાહેરાત કરી હતી.તેની Weibo પોસ્ટમાં, કંપનીએ લખ્યું, "અમે 2021 ના છેલ્લા દિવસે શિનજિયાંગમાં મળીએ છીએ.અમેરિકન કાઉન્સિલે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક ટ્વીટ દ્વારા સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે "એલોન મસ્કને ટેસ્લાનો શિનજિયાંગ શોરૂમ બંધ કરવો પડશે."
Private sector should oppose Chinese genocide: US on Tesla opening showroom in Xinjiang
— ANI Digital (@ani_digital) January 5, 2022
Read @ANI Story | https://t.co/VsqhRoyWl9
#Tesla #Xinjiang pic.twitter.com/dmaq0ejv9k
અહેવાલમાં જણાવાયું છે કે યુએસ ટ્રેડ ગ્રુપ એલાયન્સ ફોર અમેરિકન મેન્યુફેક્ચરિંગ અને યુએસ સેનેટર માર્કો રુબિયો તરફથી સમાન ટીકા આવી છે. ટેસ્લા પહેલેથી જ શાંઘાઈમાં ફેક્ટરી ચલાવે છે, ચીનમાં ટેસ્લાની વધતી માંગ વચ્ચે ઉત્પાદન વધારવા પર પણ કામ કરી રહી છે. ટેસ્લા આજે ઇલેક્ટ્રીક કાર્સ માટે દુનિયાભરમાં જાણીતી કંપની બની છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ચીનના દરેક હુમલાનો જવાબ આપવા તાઈવાને શરૂ કરી કવાયત, શરૂ કર્યો યુદ્ધાભ્યાસ– Gujarat Post
2022-08-09 09:24:01
દેશને વધુ એક ગોલ્ડ, પીવી સિંધુએ બેડમિન્ટનની મહિલા સિંગલ્સની ફાઇનલમાં જીત્યો ગોલ્ડ મેડ- Gujaratpost
2022-08-08 18:32:23
તાઈવાનમાં ચીનના શક્તિ પ્રદર્શન પર અમેરિકા લાલઘૂમ, બ્લિંકને ક્હ્યું- અમે કરીશું રક્ષા, મોકલ્યું યુદ્ધ જહાજ – Gujarat Post
2022-08-06 10:18:57
કોમનવેલ્થ ગેમ્સઃ આઠમા દિવસે ભારતે 3 ગોલ્ડ, 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ જીત્યા, ટેબલ પોઈન્ટમાં પાંચમાં ક્રમે – Gujarat Post
2022-08-06 09:54:34
અમેરિકાના એક મોલમાં ગોળીબાર, આરોપી ફરાર – Gujarat Post
2022-08-05 10:48:53