વોશિંગ્ટન ડીસીઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના તણાવ વચ્ચે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ટ્રમ્પે અમેરિકી સંરક્ષણ વિભાગને સૂચના આપી છે કે ઈરાની પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા માળખા પરના કોઈ પણ સૈન્ય હુમલાને હાલ પૂરતા 5 દિવસ માટે મુલતવી રાખવામાં આવે.
ટ્રમ્પના જણાવ્યાં અનુસાર, છેલ્લા બે દિવસમાં અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યંત સકારાત્મક અને ફળદાયી વાતચીત થઈ છે.
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવને કાયમી ધોરણે ખતમ કરવા માટે બંને દેશો વચ્ચે ગંભીર મંત્રણા ચાલી રહી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે આ ચર્ચાઓ અત્યંત ઉત્પાદક રહી છે અને તેનો ઉદ્દેશ્ય પ્રાદેશિક સંઘર્ષનો સંપૂર્ણ ઉકેલ લાવવાનો છે.
US President Donald Trump posts on Truth Social, "...I have instructed the Department of War to postpone any and all military strikes against Iranian power plants and energy infrastructure for a five day period, subject to the success of the ongoing meetings and discussions" pic.twitter.com/N3Bavc4ylv
— ANI (@ANI) March 23, 2026
આ ગહન ચર્ચાઓ આખું અઠવાડિયું ચાલુ રહેવાની શક્યતા છે, તેનાંં ભાગરૂપે હુમલા ટાળવામાં આવ્યાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે, ઈરાન સાથે છેલ્લા બે દિવસમાં ખૂબ જ સકારાત્મક વાતચીત થઈ છે, જેનો ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષનો પૂર્ણ ઉકેલ લાવવાનો છે. બંને દેશો વચ્ચેની આ ગહન ચર્ચાઓના સકારાત્મક વલણને ધ્યાનમાં લેતા, મેં સંરક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો છે કે ઈરાનના પાવર પ્લાન્ટ્સ અને ઉર્જા માળખા પરના તમામ સૈન્ય હુમલાઓને હાલમાં 5 દિવસ માટે ટાળી દેવામાં આવે.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
ઈરાન ફક્ત વાતચીત માટે જ જીવંત છે, તેની પાસે બીજો કોઈ વિકલ્પ નથી, શાંતિ મંત્રણા પહેલા ટ્રમ્પની ધમકી | 2026-04-11 09:06:22
ટ્રમ્પે ઈરાનની 10 માંગણીઓની યાદી કચરા પેટીમાં ફેંકી દીધી, વ્હાઇટ હાઉસનું નિવેદન | 2026-04-09 08:59:41
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી: ઈરાન છોડો, સીઝફાયર વચ્ચે સુરક્ષાનો મોટો ખતરો | 2026-04-08 13:29:28
શું પાકિસ્તાને અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યું ? ટ્રમ્પે એક નિવેદન આપતા કહ્યું, આ ચીન કરી રહ્યું છે | 2026-04-08 08:44:53
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40