વૉશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપને મોટી રાહત મળી છે. જેના કારણે હાલ તેમણે હાશકારો થયો છે. ટ્રમ્પ ફરી એકવાર મહાભિયોગથી બચી ગયા છે. સેનેટે 6 જાન્યુઆરીએ કેપિટલ હિલમાં હિંસા ભડકાવવાના આરોપમાંથી નિર્દોષ જાહેર કરી દીધા છે. સેનેટેમાં થયેલા વોટિંગમાં 57 સેનેટરોએ ટ્રમ્પને મહાભિયોગ માટે દોષી ઠેરવ્યા હતા. જ્યારે 43 સેનેટરોએ તેમને દોષી ગણાવ્યાં નહોતા. ટ્રમ્પને દોષી ઠેરવવા માટે સેનેટમાંથી બે તૃતિયાંસ બહુમત એટલે 67 મતની જરૂર હતી.
અમેરિકામાં 6 જાન્યુઆરીએ કેપિટલ હિલમાં થયેલી હિંસા બાદ ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. જેમાં સંસદના નીચલા સદનમાંથી મંજૂરી મળી ગઈ હતી પરંતુ સીનેટમાં આ પ્રસ્તાવને મંજૂરી મળી નથી. ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના 7 સાંસદોએ પ્રસ્તાવના પક્ષમાં મત આપ્યા હતા.સેનેટમાં ડેમોક્રેટિક પાર્ટીના 50 સભ્ય છે અને તેમને 17 રિપબ્લિકન નેતાઓના મતની જરૂર હતી.
અમેરિકી કેપિટલમાં થયેલા દંગા મામલે મહાભિયોગનો સામનો કરી રહેલા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વકીલોએ સીનેટમાં કહ્યું હતું કે, રિપબ્લિકન નેતા પર લાગેલા રાષ્ટ્રદ્રોહ ભડકાવવાનો આરોપ ખોટો છે. તેમની વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી રાજનીતિથી પ્રેરિત છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
વિસ્ફોટકો ભરેલું વાહન ટકરાયું, પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલામાં ચીની નાગરિકો સહિત 6 લોકોનાં મોત | 2024-03-26 19:41:44
પાકિસ્તાનના બીજા સૌથી મોટા નેવલ એર બેઝ પર BLAની મજીદ બ્રિગેડનો હુમલો, PNS સિદ્દીક પર બ્લાસ્ટ અને ફાયરિંગ | 2024-03-26 08:59:38
રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post | 2024-03-24 12:56:01
6.9 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, પાપુઆ ન્યુ ગિનીમાં તીવ્ર ભૂકંપથી ધરા ધ્રૂજી ઉઠી | 2024-03-24 08:39:33